________________
62
પુરે પચાવન જિનજી મેલે, મહીમા એમ વિખ્યાતરે. સુ. ચક્રવર્તિ નૃપમાં ઉદારો, દેવમાં અરીત ધારોરે. પરવતમાં મેરૂ જિમ સાહે, રૂપમાં ર્ભા મેહેરે. સુ. દયા ધરમ જગમાં સુખકાર, દાનમાં અભય ઉદારરે; એમ નવકાર શિવસુખ ધાર, ચૈાદ પૂર્વનું સારરે; સુ. શિવકુમારને ફળ્યા તતકાળ, સુખ સપદા લહી શ્રીપાળરે. સુ. ૮ નાગની જામ્યો દેઈ નવકાર, શ્રી શ્રીપાસ કુમારરે; સુ. ધરેણુંદ્ર પદવી સુખ ભરપુર, કળાવતિ દુખ ગયાં દરરે. સુ. કેબલ સ`ખલ દાય થયા દેવા, નવકાર તણા ગુણ એહવારે; સુ. એમ દિન પ્રતે ગેાણી કરતાં, ધ્યાન ધરમનું ધરતાંરે સાતાપુછ્યુ સર્જન વર્ગ આવે, માન દ્રેઇ ખેલાવેરે; સુ. સુખસાતા પુછે માંહેામાંહી, ધર્મ વાત ઉર્દૂરે ત્યાંહીરે. સ'સાર અસાર છે જ્ઞાની ભાખે, વસ્તુ અનિતપણે દાખેરે; એમ વાત કરે નિર્મળ મન રાખી, મિચ્છામિડ દાખેરે. સુ. ૧૨ સાગ સંતાપ ન કરશે! કાઇ, મરણાં જાણ્યા સ°સારે જોઇરે; સુ. સાહમી શીખામણુ સહુ ન દેતા, નામ અરીહંતના લેતારે. સુ. ૧૩ ધર્મકરણી કરી ગુરૂ સેવા, પ્રભુ ભક્તિ કરી નિત એવારે; સુ. એમ કરણી કરે શેઠજી સારી, ઉપગાર કરે ધારી ધારીરે. સુ. ૧૪ ખેમવર્ચ્યુન પલણે ઈમ વાણી, ઉગણચાલીશમી ઢાળ વખાણીરે. સુ. જે નરનારી નિત ભણશે, તે પાપ પુરવનાં હશેરે.
સુ. ૧૦
સુ. ૧૧
સુ.
૩. ૧૫
દુહા. એમ દેશના ઘરે સાંભળે, શેઠજી રૂડે ભાવ; ગુરૂ પણ ભાખે પ્રેમથી, અંતરભાવ જગાવ.
ઢાળ ૪૦ મી. (વણઝારાની દેશી. )
હિત શિક્ષા સુણા સાર, ધ્યાન ધરો મન ધર્મના,
—સુણા શેઠજી રે. સહુ અતિ અસ્થિર નિદાન, ફળ પાક એ શુભ કર્મને.
સુ. ૧