________________
પુન્ય વડું સંસારમાં રે લાલ, નરનારી પુન્ય કરે સોય, સુ. સમિહીત વસ્તુ પામીયે રે લાલ, પુન્ય સમે નહી કેય. સુ. ૩૩ પુન્ય પુરવ ભવ શેઠજી રે લાલ, કર્યા તે પરમાણુ સુ. આ જન્મ શુદ્ધિ સદા રે લાલ, કેઈ ન લેપી આણ. સુ. ૩૪ આ ભવ પુન્ય કર્યું ઘણું રે લાલ, કિમ દુઃખ હવે તાસ; સુ. સુખ પામ્યા વળી પામશે રે, પુન્ય ખજાને જસ પાસ. સુ. ૩૫ ઢાલ સુંદર એ રાસની રે લાલ, આડત્રીસમી રસાળ સુ. એમ કહે તાજને રે લાલ, પુજે મંગળ માળ. સુ. ૩૬
દુહા ગુરૂ તે આદર દઈ વિનતિ કરે ધરી નેહ, સુણવા ધર્મ ઈચ્છા ઘણી, મણુય જન્મ ફળ એહ. ૧ તિણે કારણ તુમે આવીને, ધૂપદીપ કરી સાર;
સ્મરણ સાત ગણી પછે, સુણાવે ધર્મ વિચાર. શેઠજી પાસે જાય સદા, દિન પ્રતે ધર્મ સ્નેહ; એક મને તે સાંભળે, વિનય સહિત ગુણગેહ. ૩
ઢાળ ૩૯ મી (રણઝણ રણઝણ રેંટીઓ બોલે, સાસુ જાણે વહુ કતે રે. મારી સહીરે સમાણી
એ દેશી.) પંચ પરમેષ્ઠી સમરણ કરીએ, દીન હીન ઉદ્ધરીએ રે;
સુણો શેઠજી સેભાગી, શેભાગી તુમ શુભ મત જાગી, નેકાર સગાઈએ તરી એરે. ૧
શેઠ સેભાગી એ આંકણી. અનંત ચોવીસીએ એહજ દાખે, ભાવી પ્રાણી સુણી ચિત્તરાખે રે. સુ મહા નિશિથ સૂત્રે જિનરાજ, સકળ મંત્ર શીરતાજ. સુ. ૩ વછિત પુરણ સુરતરૂ સરીખો, ચિંતામણીથી અધિક પરખરે. સુ. સે તન મન થઈ ઉજમાળ, મૂકી આળ પંપાળરે. મહીમા જાસ અતિ વિશાળ, સેવતાં સુખ રસાળરે. સુ. એક અક્ષર ઉચારે જાએ, પાપ સાગર તે સાત
સુ. ૫