________________
લાલા હરખચંદ તિણે સમરે લાલ, સંઘ લઈ સિદ્ધગિરિ જાય, સુ. મસાલીઆ વીંદજી રે લાલ, લીંબડી એકઠા થાય. સુ. ૧૮ બે સંઘપતી એકઠા રે લાલ, મળહળી કરે જાત્ર; સુ. લાહ લખમીને લીયેરે લાલ, દેહ દાન સુપાત્ર. સુ. ૧૯ શેઠજી પણ સાથે તિહાંરે લાભ, ભાવ ભલે મન માંહી. સુ. સમય ભલે પંચાવને રે લોલ, જગમાંહી દુખ નહી કાંઈ. સ. ૨૦ સંવત અઢાર છપનેરે લાલ, કાકા અમદાવાદ. સુ. આઠ વરસ લગે રહ્યારે લાલ, લેક જાણે જસ વાસ. સુ. સંવત અઢારે ચેસઢેરે લાલ, સંઘપતિ પતે થાય. સુ. શ્રી સિદ્ધાચળ ભેટીયારે લાલ, હૈયડે હર્ષ ન માય. સંવત અઢાર બાસઠેર લાલ, ડાહ્યાભાઈ સુજાણ; સુરતથી સંઘ લેઈને લાલ, શેઠજીને પુછી કરીરે લાલ, ભેટણ ગેડીરાય; સુ. સંઘ સરસ બને અતિ ઘણું લાલ, ગેડીરાયને ભેટયા જાય. સુ. મેરવાડે પ્રભુ તેડીને લાલ, સંઘને હર્ષ અપાર સુ. સંઘ સરસ રળીઆમણેરે લાલ, ઘણું શું કહું વારેવાર. સુ. ૨૫ શેઠાણું સાચા દિલથીરે લાલ, ઉજમણું સુખકાર. સુ. કર્યું ધન ખરચી ઘણું લાલ, લાહો લીધે ધરી પ્યાર. સુ. ૨૬ એમ શેઠજી ચિત્ત ઉજવળેરે લાલ, ધર્મમાં સઘળે જાય. સુ. સહાય કરે સંઘની સદારે લાલ, ધર્મીને ધર્મ સહાય. સુ. ૨૭ સંવત અઢાર અડસઠમારે લાલ, શ્રી સંખેસર પાસ. સુ પગલાં ત્રણ જિનરાજનારે લાલ, થાપ્યાં આણી ઉલ્લાસ. સુ. ૨૮ અઠોતરી નિજ ઘરે કરી રે લાલ, એમ ઓચ્છવ રૂડી ભાત સુ. વિઘન હરે સંઘમાં સદા રે લાલ, રેગની હેય ઉપશાંત. સુ. ૨૯ સંવત અઢાર અગણેતરે લાલ, ઇચ્છાભાઈ ઘર નાર, સુ ઉજમણું રૂડું ઘણું રે લાલ, આગળ કહ્યો તે ધાર, સુ. ૩૦ નવાણું જાત્રા કરી રે લાલ, વર્ગ ત્રણ સાધ્યા સાર; સુ. રૂડાં કારણે આવી મીલે રે લાલ, પુન્ય અપાર હાય.
સુ. ૩૧ પુન્ય કારણ એમ મટેકાં રે લાલ, શેઠના આઉખા મઝાર; સુ. લઘુ અવસરની નહી મણ રે લાલ, કહેતાં કીમ આવે પાર. સુ. ૩૨