________________
દુલહે દશ દષ્ટાંતે સાર, શ્રાવક કુળ પામ્ય અવતાર ' હવે અહીલે મહારી સભાય, કરે ધરમ ભવ દુખ મીટ જાય. ૧૮ મંગલીક ચાર તણાં એ નામ, ચિત્તમાં ધરેજે તીરથ ઠામ, શ્રી સિદ્ધાચળ ને ગિરિનાર, આબુ તારગ મહાર. ૧૯ સમેતશિખર સિદ્ધ જિનવીશ, અષ્ટાપદ સમરે નિશ દિશ; પારકરમાં ગેડી જિનરાય, વરણ અઢાર સેવે તસ પાય. , ૨૦ વઢીઆરે સંખેસર ધણી, તસ કરત છે જગમાં ઘણી એ આદી તીરથ વિશાળ, તેહ સાંભળે થઈ ઉજમાળ. ૨૧ શાશ્વતી અશાશ્વતી પ્રતિમા જેહ, વર્ગ મૃત્યુ પાતાળે તે નાની મોટી પ્રતિમા કહી, ભવી પણ ભાવે પ્રણ સહી. શાસનનાયક વીર જીણુંદ, મુખ સોહે પનીમને ચંદ; કરીને માગું એહ, મુજને કહી એમ દેજે છે. જિન ગણધર સાધુ ધર્મ સાર, સ્મરણ કરતાં લહે ભવપાર; સડત્રીશમી એ પુરી ઢાળ, શેઠ વખતચંદ ગુણની માળ. ૨૪ ભણશે ગણશે જે પ્રભાત, મંગળ માળા લહે સુત સાત; હરવર્ણન સુગુરૂ સુપસાય, ખેમવદ્ધને નિત નિત ગુણ ગાય. ૨૫
પહેલે દેશકે રામ તપણે, લાલિત પાલિત જેહ, કળા અભ્યાસ કર્યો ઘણે, બીજે દશકે તેહ. ૧ સમજણા થયા શેઠજી, વરસ પચીસમાં જાણ દામજી લશ્કર સમે, પ્રગટ નામ પ્રમાણ.
ઢાળ ૩૮ મી.
( પ્રવણ તિહાંથી પરીચારે લાલ એ દેશી.) રાજનગર રળીઆમણુંરે લાલ વખતચંદ અવતાર. સુણે છતારે, સંવત સત્તરછનુઆ મેરે લાલ, કાતી વદી બીજ સાર સુ. ૧ સંવત અઢાર અઢારમારે લાલ, દામાજી લશ્કર વાત. સુ. શેઠજી માન લોં તદારે લાલ, મુટક ઘડાવ્યા વિખ્યાત. સુ. ૨ સંવત અઢાર છવીસમાંરે લાલ, તારાચંદ સંઘ જેય. સુ. રાજનગરે તે આવીને લાલ, સુરતવાસી સંઘ લેઈ સુ. ૩