________________
૧
એ છન્નુ જિનવર ગુણગ્રામ, પ્રભાત સમય નીત ત્રીજે નામ; હવે બીજો મગળીક એ સાર, 'ડરીક આદે શ ણુધાર ચરમ તીર્થંકર એ પ્રધાન, શ્રી ગાયમ લચ્છિ નિધાન; સૂત્ર સિદ્ધાંતમાં સંખ્યા એહ, ચાસે આવન ગુણગેહ. ત્રીજા મંગળીકમાં નિગ્રંથ, ધર્મ તણા જે સાથે પથ; સત્તર ભેદ સજમના પાળ, પરિષહ સહે મુનિ થઈ ઉજમાળ. જ્ઞાનસહિત ક્રિયા કરે રંગ, સત્તાવીશ ગુણ ધરી અંગ; વિષય કષાય તણેા પરિહાર, દોષરહિત લીએ શુદ્ધ આહાર. એસી કનકકમલ વિચાલ, આગમ વયણ વદ્દે કૃપાળ; જગમ તીરથ કહીએ એહ, પર ઉપગાર રિવ શિશ મેહ. એહવા ગુરૂ સેવા થઈ સાવધાન, તારણતરણ જહાજ સમાન; અહી દ્વીપમાં જે અણુગાર, સ્થૂલિભદ્ર આદે તેહ સંભાળ મગલીક ચેાથે જિનધર્મ, તેથી ક્ષય થાય અષ્ટકરમ; ધર્મ તણા એ ચાર પ્રકાર, દાનશીલ તપ ભાવના સાર. જૈનધર્મના મહિમા ઘણા, સંક્ષેપે કહેશું ભવી સુણા; ધર્મથકી હાચે નવે નિધાન, ધરમથકી લહીએ બહુ માન. ધરમથકી સજ્જન સચાગ, ધરમ થકી લડીએ અહુ ભાગ; ધરમથકી સિવ આરિત ટળે, ધરમથકી મનવાછિત ફળે. ધરમથકી લખમી અપાર, ધરમથકી ઘર રૂડી નાર; ધરમથકી સઘળે જય વરે, ધરમથકી ચિતે તે કરે. ધરમથકી કીરત વિસ્તરે, ધરમથકી આઠે ભય હરે; ધરમથકી વેરી વશ હોય, ધરમથકી સુખીયા સહુ કાય. ધરમથકી સુરનર કરે સેવ, ધરમથકી મગળ નિતમેવ; ધરમથકી સેના ચતુરંગ, ધરમથકી મદિર ઉત્તંગ. ધરમથકી માનવ અવતાર, ધરમથકી ઉત્તમ ફળ સાર; ધરમથકી કાયા નીરોગ, ધરમથકી સહુ ગુરૂ સાગ. ધરમથકી લહે લીલિવલાસ, ધરમથકી શિવ સુખ હોય ખાસ; ધરમથકી તિર્થંકર હાય, શ્રી સિદ્ધાંત સભાળી જોય.
૧ ગાતમ. ૨ લક્ષ્મિના ભંડાર. ૩ આર્તિ-પીડા, ૪ ઉંચા.
દ
૭
૧૦
૧૧
૧૨
૧૩
૧૪
૧૫
૧૬
१७