SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ મન વંછિત ફળ થાય, મને રથ કરતાં રે. ૧૮ - પડીકમણાં પિસહ, કેઈ વ્રત ધારીરે; દેવ જુહારે નિત, જસ મતિ સારીરે. દેહરાસર ઘરમાંહી, દંપતિ પૂજે રે અજિત જીણુંદ મહારાજ, ૧દુરીત સવિ પૂજે રે. ૨૦ ત્રિતું કાળે એમ તેહ, દિન પ્રતે સેવા રે, મુકે નહીં લગાર, પડ્યા તસ કહેવા રે. દઢ ધર્મી તે લગાર, મળે નહી ધરમે રે, દયા ધરમ જગ સાર, ન ભલે ભરમે રે. પંચલ પચીસી નીત, પ્રભાતે ગણતા રે; જિન મુની ગણે નાભાસ, વળી તે ભણતા રે. ૨૩ છત્રીશમી એ ઢાળ, પુન્ય વિશાળ રે; ખેમ સુખ લહે રસાળ, મંગળ માળ છે. દુહા વહેલા પ્રભાતે ઉઠીને, ચાર મંગળકનાં નામ; સમરણ કરે નિત શેઠજી, મન રાખી એક ઠામ. ૧ ચત. मंगलं भगवान् वीरो, मंगलं गौतमः प्रभुः। मंगलं स्थूलीभद्राद्या जैनो धर्मस्तु मंगलं. ॥ મંગળ પચીસી સાંભળો, શ્રોતા તમે ગુણવંત; સૂર્ય પહેલાં તે ઉઠે, શુભ કરણ જસ હુંત. ઢાળ ૩૭ મી, (ચોપાઇની દેશી.) સરસતી માતા સારજ કરે, અમૃત વચન મુજ હીયડે ધરે. પંચ પરમેષ્ઠી કરૂં પ્રણામ, વળી સંભાળું સહુ ગુરૂ નામ. ૧ મંગળિક ચાર કહ્યા જિનરાય, તમ સમરણ કીજે ચિત્ત લાય; અતીત, અનાગત, ને વર્તમાન, બહેતર જિનને ધરો ધ્યાન. ૨ વિહરમાન જિન વિચરે વસ, તસ નામે સવિ ફળે જગીસ શાશ્વત જિન સમરે ચાર, સરવાળે છ– નિરધાર. ૧ દુષ્કૃત-પાપ. ૨ ટેવ. سه
SR No.005951
Book TitleShreshthivarya Shantidas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAdhyatmagyan Prasarak Mandal
Publication Year
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy