________________
૭૫
સંઘમાં હર્ષ વધામણાં, કરણી મગળ માળ; અજીત સુધી સદા, પુન્ય ભાગ્ય વિશાળ. શ્રાવક સુખિયા અતિ ઘણા, શેઠના વારા માંહી; જિન શાસન ઉઘાતકર, અવતર્યાં જગમાંહી. ધર્મ સ્નેહ વધતા ધરે, સગપણુ સામી જાણુ; વચન ન લેાપે શેઠનું, ધર્મી વડા સુજાણુ. સમેતશીખર રચના કરી, પ'ડિત પદ્મવિજય; સાંનિધકારી શેઠજી, સંઘ સકળ ગુણગેહ. કિંચિત્ નામ સુા ભવી, સંવત અઢારા માંહી; શુભકરણી કારગુણી, દિન દિન અધિક ઉછાહી. શુભ કરણી અનુમોદતાં, લેતાં ઉત્તમ નામ; મન વાંછિત ફળ પામિયે, સરવે સીજે કામ. ઢાલ ૩૪ મી.
૧૦
૧૧
(માજી નિ'ડલી નયણાંરે વિચે ધૂલ રહી. એ દેશી. ) સયણાં ભાગ્યવ શેઠજી તણા, પુરૂષ રતન ઉત્પન્ન હા, સુગુણ પ્રાણી; સયણાં ભાગ્યવડા શેઠજી તણા ઉન્નત જિનશાસન તણી, ઠામ ઠામ ધન્ય ધન્ય હેા. જોગવઈ રૂડી મીલે, સચેાગે ધર્મ થાય હો. ધર્મ કારણ જાણી, શેઠજી પણ જોડ હા.
સુ. સ. ભા. ૧
સુ. સ.
૩. સ. ભા. ૨
સુ. સ.
૩. સ. ભા. ૩
હા. સુ. સ. સુ. સ. ભા. ૪
ઉદ્યાતકારી શ્રાવક તણા, નામ રહુ' ધરી પ્યાર હા. રાજનગર શ્રાવક સુખી, ખરચે ધન અપાર હો. પ્રેમચંદ લવજી લાડા લીએ, સધપતિ થઈ ઘણી વાર એ સમ જગ જોતાં નહી, ધર્મી જન આધાર હા. સુ. પ્રેમાવશી પ્રેમે કરી, નવખંડ રાખ્યા નામ હા. સુગતીગામી એ લક્ષણા, ઉત્તમ કીધાં કામ એ. સુ. મીઠાઇ લાધા તણી, જોડી નહીં જગમાંહી. લાહા લીધે લખમી તણા, શીરામણી ઉપગારી ત્યાંહી હૈ. પાટણમાંહી વાસી તે જાણજો, રતન પુરૂષ અવતાર હા. જે જે કાર્યોં રૂડાં તિહાં, આળસ તજી કરે સાર હા.
૩. સ.
સુ. સ. ભા. ૫
૩. સ.
જી. સ. ભા. ૬
સુ. સ.
૩. સ. ભા. ૭