________________
૭૪
સિ’ચંત;
ચિડું તજી પંચમી ભજીરે, છચાક કહી વાત; છ ચાકુ ચાવીસ જેરે, તે આગમ વિખ્યાત. જિનવાણીજ ઘન વુડેરે, સમકીત તરૂ સડસઠ બેલે શાતારે. ફળ મુગિત લહે તેહ. હિતકારી સુણે દેશનારે, દંપતિ આદે રસાળ; ખાર વ્રત પાળે સારે, શુદ્ધ મને વિશાળરે. દૃઢ ધર્મી ઘણું તે દુઆરે, ચળે નહી લગાર; જિન વચને શકા નહીરે, સદ્દહે સુણી ધરી પ્યારરે. એમ સદા સુણે દેશનારે, ધર્મી સહુ પિરવાર; ખીજા પણ શ્રાવક ગુણીરે, કરવા ધર્મ વિચાર. અંતરમુહુર્ત્તમાં સાતમીરે, અંતર મુહુર્ત શીવ જાય; પરિણામે શુદ્ધ શુદ્ધતારે, પ્રસન્નચંદ્ર ઋષિરાય. કુંડરીક પુંડરીક વળીરે, રાશી સુર સમંધ; તે માટે તુમે શેઠજીરે, હીરવર્ધન શિષ્ય પ્રતિ મધ. હાલ ધર્મની એ ભલીરે, તેત્રીશમી એ સાર; હીરવર્ધન શીષ્ય કહે ખેમરે, કરી ધર્મ નર નાર.
દુહા. શાંતિદાસ ભરાવીયા, બિબ મનાર જે; માટી ખણતાં નીસર્યાં, પુન્ય પ્રગટ જગ એહ. આચ્છવ મહેચ્છવ બહુ કરી, અજીતનાથ ભગવાન; દેહરામાં પધરાવીચા, રાખી તૈયડે સાન. મહાચ્છવમાં નહી મણા, વાજીંત્ર વાજે તામ; રાજનગર શ્રાવક સુખ, ખરચે બહુલા દામ. રાજી થયા ઘણું શેઠજી, પ્રતિમા સુંદર દેખ; જન્મ કુંતારથ આજથી, માહરા પુન્ય વિસેસ. દેહરૂ' ઘણું દ્રવ્યે કરી, અજીતનાથનું હ; કરાવ્યું ખાંતે કરી, પૂર્વે કહ્યુ' ગુણગેહ.
૧ ચાર ગતિ. ૨ પાંચમી ગતિ-મુક્તિ. ૩ વરસાદ્દ.
ચ. ૨૯
ચ. ૩૦
ચ. ૩૧
ચ. ૩૨
૨. ૩૩
૨. ૩૪
ચ. ૩૫
ચ. ૩૬
૧
૩