________________
૭૨
ચતુર નર, સેવે એ વ્રત બાર, જિમ લહે ભવ તણે પાર, ચતુર નર સે. એ આંકણી.. દેષ અઢાર કર્યા વેગળારે, ચેત્રીશ અતિશય ધાર; ; પાંત્રીશ વાણી ગુણે ભર્યારે, દેવાધિદેવ આધાર. ૨. ૨ જોતિ સ્વરૂપી સાહેબોરે, કર્મ કરી ચકચૂર અરીહંત અરી હણ્યા થકીરે, રાગદ્વેષ કરી દૂર.
૨. ૩ કેધ માન માયા તરે, લેભ તણે પરિહાર: દેવ તે કહીએ એહનેરે, અવર નહી ચિત્ત લગાર. ચ. ૪ જન્મ જરા મરણે કરી, મૂકાણા ગુણ ગેહ; શાશ્વતા સુખ જે વર્યારે, દેવાધિદેવ તે એહ. ચ. ૫ ગુરૂ ગુણવંતા દેખીને, સેવે ધરી બહુ પ્રેમ છે : સત્તાવીશ ગુણ અલંક્યરે, સેવે સુખ લહે ક્ષેમ. ચ. ૬ હિંસા થકી વિરમ્યા સદારે, નહીં વિકથા નહીં કષાય; પરઉપગાર ઉતાવળારે, દેશનાં અમૃત પાય. ચ. ૭ રાજસિદ્ધ કામિની તરે, સમતા ઢું લયલીન પરિષહ ફેજ હઠાવીને, પગરણ ચદ ત સ “ચીન.. .ચ. ૮ એહવા ગુરૂની સેવનારે, કરે ભવિજન નિત આહાર પાણે વસ્ત્રાદીકેરે, સાચવજે એક ચિત્ત. ચ. ૯ કાળ પ્રમાણે જાણીને, જેહમાં ગુણ નિહાળ ; તે મુનિ નિત પ્રતે નમે રે, તારણ તરણ દયાળ. થે. ૧૦ ધર્મ તે કહે જિનરાજજીરે, જીવ દયા મંડાણ દાન શીલ ત૫ ભાવનારે, ચાર ભેદ સુજાણ . ચ. ૧૧ પ્રાણાતિપાત વિરમણ પહેલુંરે, સ્કૂલ જીવ સરપ; નિર્દયપણું નિવારીનેરે, ન કરે બહુ તસ કેપ.. ચ. ૧૨ મૃષાવાદવિરમણ કહ્યું, બીજું વ્રત સુખકાર; કન્યાલીક આવે વળી, અસત્ય વચન પરિહાર. ચ. ૧૩ અદત્તાદાનવિરમણ ત્રીજુ રે, પરધન લીએ તેહ; . . . પરધન લેતા પારકારે, પ્રાણ હરણ સમ એહ. ચદ ૧૪ ( ૧ શોભીતા. રચિન્હ, ૩ સાચવવા, રક્ષા કરવી. ૪ કન્યા વિષે ખોટું બોલવું