________________
દર્શન મેહ કર્મોપશમ, આદિ થકી ઉત્પન્ન;
જીવાદિક શ્રધાન શુદ્ધ, સમકત વડું રતન. ૬ તત્વત્રયને જે સદા, અધ્યવસાય વિવેક; તે સમકત કહીએ વળી, તેહના ભેદ અનેક. ૭ સમકિત અરીહંત ધર્મનું, મૂળ ભૂત નિરધાર; ગ્રંથ મહીમા તેહને ઘણે, ભાખે છે વિસ્તાર. ૮ દુવિધ ત્રિવિધ ઈત્યાદિકે, દ્વાદશ વ્રત આચાર; સમકીત ઉત્તર ગુણ સહીત, ભાગા એહના ધાર, ૯ કેડ તેરસેં ઉપરે, તિમ ચેરાસી કડક બાર લાખ તસ ઉપરે, સહસ સત્તાવીશ કેડ. ૧૦ દેય સત દેય કહ્યા વળી, ભંગ એના જાણ; એ સરવે માંહી સરે, સમકીત પ્રથમ વખાણ. ૧૧ એ વિણ એકે ભંગને, સંભવ નેહે તેમ;, તે માટે પ્રભુજી કહ્યું, આગમ માંહી એમ. ૧૨ કારક રેચક દીપકે, સમકીત ત્રિહ પ્રકાર ચારિત્રી અવિરતિ તથા, મિથ્યાદી વિચાર, ૧૩. પંચદોષ એહના કહ્યા, શંકા કંખ વિગં છે; તિયપ સંસપસંયવ કહ્યો, વરજે સમકીત સંચ. ૧૪ :
મૂલ એહ સાજું કરે, આગળ એહ વિસ્તાર - સમકીત મૂલ વ્રત બાર જે, એહ ધર્મ સાગાર. ૧૫
સ્થૂલ આગારે દશ રહ્યા, આરભે રહે પંચક સાપરાધ સાપેક્ષથી, અર્ધ અને સંચ.એમ સાગારી સવાવ, જે કરૂણું પાળંત; અચુત સુર લગે આઉખું, બાંધે કઈ ગુણવંત. ૧૭ '
ઢાળ ૩૩ મી.
(ઈડર આંબા આંબલરે. એ દેશ ) સમીકીત સહિત વ્રત બારનેરે, સાંભળે શુદ્ધ વિચાર દેવગુરૂ ધર્મ માનીએ, પરખી શુદ્ધ આચાર. ૨. ૧
બાર ૨ કાંક્ષા. ૩ વિતિગિચા. ૪ પ્રશંસા. ૫ સંસ્તવ. ત્યાગ કરે,