________________
:
પ્ર. ૧૪
'.
-¬ ', * -
તિર્થંકર ચક્રી ગણપરા, કુણુ રાણા કુણુ રાંકરે; ; ગજ રથ ઘાડે જે બેસતાં, પરલાકે ગયા નિશ‘કરે. નગ્નપણે જીવ જનમિયા, જાવુ છે તેહીજ સ્વરૂપ; ઇમ જાણી સ`ખલ રાખજો, સંસાર એહ વિરૂપ૨ે. દેશ દેશાવરે જે ગયા, આવી મિલે વળી તેહરે; માટે મારગે પ્રાણી જે ગયા, ન મિલે તેહ સ્યા હરે. પ્ર. ૧૨ પરભવ જાતાં જગજીવને, કોઈ આડા નહિ થાયરે; ચોસઠ સહસ પ્રેમદા પતિ, તેહી પરવા જાયરે. ખત્રીશ લાખ વિમાનના, સેવના દેવ સેવતરે; કામ ધાર્યા કરે મનસ્યુ, તે પણ ચદ્ર ચવતરે. માતપિતા ખધવ દે, કુણ વૈરી કુણુ મિત્રરે; સગપણ ઘણીવાર પામિયા, સાંભળેા સહુ એક ચિત્તરે. પ્ર. ૧૫ સુઈ અંગે ભુઇ માંપીચે, ચાહ રાજ પ્રમાણરે; તે સઘળી ક્સી સહી, ફરસી આહ ખાંણુ નિંગાદ તણા ભવ પુરિયા, સાત નરક ક્રિયા વાસરે; અધન છેદન ઘંચ ધેાલના, દુખ લહ્યાં કુંડ અભ્યાસરે પ્ર. ૧૭ સાયર ॰તડાગ નદી કુપનાં, તે' પીધાં માયનાં થાનરે; પરવતથી અધિક વળી, આરોગ્યા જીવ તે' શ્વાનરે. પાણીના પાર નહી રહ્યા, તાહી તૃપ્તિ ન લીધરે; ભૂરિ ભવ'તર પુરતાં, જીવ તે' ઈમ પાણી પીધરે. એમ ભમતાં તાહરે સહુ સગા, શત્રુ ન કોઈ સ’સારરે; સમતાથું મન સવરી, મૈત્રી ભાવ વિચારરે. રંકુશ અગ્ર જલ ખિજ્જુ જિમ, જળપપોટ વીજળી ડાઈરે; ઈંદ્ર ધનુષ્ય ગજ કાન પરી, જીવિત સફળ તું જોય.પ્ર. ૨૧ સુપન સમેવડ ‘જાણજે, એ સઘળા સયાગરે, ધર્મ છડીશ મન થકી, તેઢુના લહી સચાગર.
રે.
પ્ર. ૨૦
આપ આપણે સ્વારથે, વ્હાલપણું તું જાણુરે; મોહ મમત મુકી પરે, મ કરીશ પર તહુ હાંણીરે. ૧ સરાવર. ૨ કુશળનામનું ઘાસ-તેના અગ્ર ભાગમાં
પ્ર. ૧૦
પ્ર. ૧૧
પ્ર. ૧૩
પ્રશ્ન :૧૬
પ્ર. ૧૮
પ્ર. ૧૯
પ્ર. ૨૨
પ્ર. ૨૩