SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ હાહાકાર થયે ઘણેરે, સાત ભાઈની બહેન: માતપિતા હેત અતિ ઘણેરે, દુઃખ લાગ્યું સહુ સયન. જુઓ. ૨ સહ કહે શેઠને એહવુ, ઘર ભણું ચાલે આજ; શેઠશેઠાણ દીકરીરે, એ શું બોલ્યા રાજ. જુઓ. ૩ માતપિતા ભાઈને કહેરે, ઉજમબાઈ તેણી વાર; લખ્યા લેખ મટે નહીરે, હુન્નર કરી હજાર. જુઓ. ૪ એમ સહુને બુઝવીરે, ધીરતાએ કરી મન; ધરમ અંતર નવિ પડે એરે, અથીર વન તન ધન. જુઓ. ૫ એ સંસાર અસાર છે, મછ ગલાગલ જોય; કઈ કઈને કારણેરે, ધર્મ ન ચુકશે કેય. જુઓ. ૬ માતપિતા ધર્મી હેરે, છે; તેમ હોય; હંસકુલે હંસ ઉપજે, ઉત્તમ વિચારી જેય. જુઓ. ૭ રાજનગરથી તેડવારે, મેકલે નગરનાં લેક; હેમાભાઈને ભારે, તિહાં જઈ કહે ધરી શેક. જુઓ. ૮ લેક અબુજ સમજે નહીર, ભાવી ભાવની વાત; જમાઈ પાછો આવે નહીરે, સમજ નહી કરે તાત. જુઓ. ૯ વિઘન પડે ધર્મ ન મુકીએરે, દઢ રાખી જે મન; જાત્રા નવાણું પુરી કરીને, નવી ડગ્યા તસ ધન. જુઓ. ૧૦ જાત્રા પુરી ઓચ્છવ કરી રે, શીલવત સબલ લીધ; જાત્રા નવાણું ચુક્યા નહીરે, સાતમી શીખામણ દીધ. જુઓ. ૧૧ લખમીચંદના નામનું રે, દેહેરું કરી ખાસ; પ્રભુ બેસારી નામ રાખીયુંરે, દામ ખરચી ઉલ્લાસ. જુઓ. ૧૨ મંડપ ભર્યો ચિત્ત ઉજવળે, વિધિ સહિત રૂડી રીત, દાન જાચકને દેઈ ઘણારે, ધર્મ કરે રૂડે ચિત્ત. જુઓ. ૧૩ કારણ પડે તવ જાણીએ, દઢ ધર્મ જગ રીત; જે જિમ લિખિત તે હવે, વસ્તુ સર્વે અનીત. જુઓ. ૧૪ પ્રદક્ષણા દેતાં આવે, કબગિરી સુખકાર; રોહિતાક્ષ પરવત ટુંક તિહાંરે, એક ગામ વસે સાર. જુઓ. ૧૫ ૧ માછલાંની જાળ, ૨ મૂર્ણ.
SR No.005951
Book TitleShreshthivarya Shantidas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAdhyatmagyan Prasarak Mandal
Publication Year
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy