________________
૫૯
જિમ ઘન ગરજીત મેરને એ, ઉલટ અંગે થાય. નમે. નિરખી નિરખી હરખી ઘણું એ, મુજ મન આવે દાય. નમે. ૧૨ અણસંભાર્યા સાંભરે એ, સમય સમય સે વાર. નમે. નયણ અમારાં લાલચી એ, દેખણ તુમ દેદાર. ન. ૧૩ તું મનમાન્ય માહરે એ, તુંહી જીવનપ્રાણ. નમે. સેવક કરીને દાખવે એ, તું મેરે મહીરાણ. નમે. ૧૪ એક વાર સેવક કહી એ, બેલા મહારાજ નમે. મુગતિ નથી હું માગતે એ, એટલે સીધ્યાં કાજ. નમે. ૧૫ સેવક હશે તે બોલશે એ, ખમજો મુજ અપરાધ. નમે.
અસમંજસ જે બોલડા, દાખીયા વેલા લાલ. નમે. ૧૬ એમ નવાણું જાતરા એ, કરે કરાવે ખાસ. નમે. ઢાળ પૂરી અઠાવીસમી એ, એમવયણ ઉલ્લાસ. મ. ૧૭
દુહા, જાત્રા કરતાં એ હવે, ઉજમબાઈ ભરથાર દેવ જેગે જાત્રા વીસમી, મંદ થયા તીણી વાર. ૧ એસડ વેસડ બહુ કર્યા, ન થયે ગુણ લગાર; ધર્મ ઔષધ તસ હિત ધરી, સાંભળો તેહ વીચાર. ૨. ખમીખામણાં કરાવી, મિથ્યા દુષ્કૃત દેય;
ની ચોરાસી લાખ તે, પાપ સ્થાનિક નામ લેય. ૩ સંબલ આપે તે વળી, રૂકમ દેય હજાર.. સિદ્ધક્ષેત્રે ખરચવા, આપે કરી વિચારો
ઢાળ ૨૯ મી.
(દેખ ગતિ દેવનીરે એ દેશી.) સરદારશા સુત તે વળીરે, પંચત્વ પામ્યા અસાર; હર્ષ સ્થાનક વિઘન પડયેરે, કર્યો તે સંસ્કાર. જુઓ ગતિ કર્મની, કર્મ કરે તે હોય; કુણે બોલે નહીરે. એ આંકણ.
૧ અગ્ય, અનુચિત. ૨ ભાતું એટલે સ્વર્ગમાં જવા માટે બે હજાર રૂ. ની રકમ આપી.
જ .
»