________________
સંધ ચાલે હંશે કરી, તિરથ ભેટણ કાજ; જિનશાસન ઉન્નત કરી રે, રાજા સામે જસ સાજ. (ગુ.) રાજા સમે જસ સાજ પિકારે, બિરદાવળી અન્ય ચેપદારે; ધરોળ ગામ જઈ ડેરા દીધા, ઉનડજી પુત્રી પુત્ર પ્રસિદ્ધા. ૧૦ તે પણ સામે આવીયેરે, અસવારી લેઈ સારી મળી હળી પહેરામણી, શેઠજી કરે ભારી. (ગુ), શેઠજી કરે ભારી ભાણેજ, સ્વામી સગપણથી જાણેજ, કુચ કરી સંઘ વાંકાનેર, તિહાંથી આગળ ચાલ્યા પર. પંચ શબ્દ વાજાં તણરે, પડી રહી છે ઠેર; જાત્રા કરે સેરઠ તણીરે, જિમ ઘન ગાજે મેર. (ગુ.). જિમ ઘન ગાજે મેર શહેકા, બાંધે પુન્ય તે થક; કુચ કરી ચાલે પરભાતે, એહવે આગળ જે થયું જાતે . ૧૨ જુનાગઢ સીમા વગેરે, પચે સંઘ અપાર; લશ્કર કાંઈ ભરે તદારે, ગામના લેક પોકારે. (ગુ.) ગામના લેક પિકારજ કીધી, જામસાહેબ આગળ જઈ સીધી. તે સાંભળી કે તેણી વાર, કાગળ લખી કર્યો તૈયાર છે. ૧૩ પત્રમાંહે એહવું લખ્યુંરે, જાત્રા કરવા જાઓ; અમે ફરીયાદ સાંભળીરે, તમે શું હુકમ ચલાવે. (ગુ.) તમે શું હુકમ ચલાવે એહ, શેઠજી પત્ર વાંચ્ચે હવે પાછા જવાબ શેઠજી કહે છે, સાંભળીને સહુ હાઈ કહે છેજી. ૧૪ સરકાર લશ્કર પાયગા, વેળાવા અમ પાસ; બળ પિતાનું ફેરવીરે, તેણે લીધે ઘાસ. (ગુ.) તેણે લીધે ઘાસ તે જેરે, અમે વાર્યા તેહિ ન રહ્યા કરે. વાંક અમારો નહિ એહ, પઈસે કામ કરૂં ગુણગેહ. જી. ૧૫ દરવાજા બંધ કર્યા હતા, માજન કહે ભૂપાળ; આપણા ઘર પ્રાહુણા, સંઘ લેઈ કૃપાળ. (ગુ.) સંઘ લેઈ કૃપાળ એ આવે, રજા આપે તે તેડવા જાવે; અપજશ આપણે હસે સબળે બળીયે સંઘવીન જાણશો નબળેજ.૧૬ જામ સાહેબ રજા થક, સામૈયું કરી સાર; જાત્ર કરે સંઘ સહરે, ગિરનાર મનમાં ધાર. (ગુ.)