________________
જેન રાજા રાજા તરે, ઉપમા લોક બોલે, શ્રી સિદ્ધાચળ ભેટવારે, આજ નહિ એહ તેલે. (ગુ) આજ નહિ એ તેલ કેઈ ઉવારણ લે છે સહુ જોઈ મેટા સુબા એહને માને, શેઠને પુન્ય નહિ જગ છાને છે. ૩ બાબાજી લશ્કરપતિરે, વિદુભાઈ દિવાન, કાઠિયાવાડ વશ કરી, સરવેના લેઈ જમાન. (ગુ) સરવના લેઈ જમાનને પિતે, ભલભલામણ દેઈ જે તે, બાબા વડેદરે જાવે, આદરમાનને સવળે પાવે. જી. ૪. કાઠિયાવાડ મલગરીરે, લશ્કર આગળ જેહ, સંઘને સાચે તેડવારે ચડી અસ્વારી એહ. (ગુ.) છડી અસ્વારી તેહ આવે, મળી હળીને સંગ ચલાવે એ હવે સંઘ કચ્છ દેશને મળીયે, તેવણ જોઈ હેજ હળીયે. જી. ૫ લશ્કર નજિક પેશ દેઈ, તિહાં કરે મુકામ; સામા મળવા દિવાનજીરે, મુકી સઘળાં કામ. (ગુ.) મુકી સઘળાં કામ અસ્વારી, સામૈયું કર્યું લશ્કર ભારી; આદરમાન તણે નહિ પાર, આપે શેઠ સરપાવ ઉદાર. જી. ૬ લશ્કર માંહે શેઠને, તેડી દીયે બહુ માન; પહેરામણ ભલીપેરરે, શાલ જટા કરી સાન. (ગુ.) સાલ જેટા કરી સાન ઉઠાવે, પાઘડી બહુમુલી બંધાવે; સાત ભાઈને શેલાં પાઘડી, ધન ધન વેળા આજની ઘડી. જી. ૭ સાડી અમુલક પહેરણેરે, દિવાનજી બંધુ આપે રૂપ્ય અઢીસેની સહીરે, પારખી કીંમત છાપે. (.) પારખી કિમત છાપે વ્યાપારી, અધીક રૂપને સાડી ભારી; તેજ જલામલ શશી મુખ્ય શહે, અપછરા સવી એ મનહે. છે. ૮ કુલ ખરે મૂખ બેલારે, લેક જોવા આવે આદર દેઈ સુખ પૂછીને, માન દેઈ બેલાવે (ગુ.) માન દેઈ બેલાને સહુને, નણદ દિકરી લેઈ બહેને નિજડેરે આવી કુચ દીધે, મેટી નેબત કે દીધું છે. ૯