________________
૩૮
ઢાળ ૧૮ મી.
( કાનુડા તા વેણ વાડે, ચાર્ટ શેરી ચાકે. એ દેશી. ) શ્રી સિદ્ધાચળ સધ હવે ચાલે, ઉલટ આણી અંગ, સંઘતણી રચના હવે પલણું, તે ભિવ સુણા અભ’ગ. સંઘ મળ્યા અતિ હેતે ત્યાં વારૂ, પામે હર્ષ અપાર; ખબર અંતર રાખે બહુ રીતે, ખરચે વિત્ત ઉદાર. હયવર પાખરિયા રથ જોતરિયા, ઘુઘરીયાં ઘમકાર; સુખાસન ચાલે પાળા હવે, માહાલે લક્ષ્મી સાર. ચતુરગી સેના સુ· ચાકી, પાનેાભાઇ આગે; માતિ અનેપચંદ હેમચંદ જોડે, સુરજમલ સરાગે, મનસુખ માતા ઉછંગે બેસે, મેનામાં શ્રીકાર; માતી ઇચ્છાભાઇ પૂછણ શેડ, મનસુખે ધરી પ્યાર. કરી ફાજ પાછળની ચાકી, ભુખણુ સામું છાલ; આગળ પાછળ વીચમાં સંઘવી, ઘંટા ઘુઘરમાળ મજલે મજલે પૂજા રચાવે, થથા થેઈ થેઈ થાય; ગુણીજન પ્રભુની કીરત ગાવે, જય જય શ્રી જિનરાય. પાલખી આગળ ચાલે સત્તુરી, આણંદસાગર સૂરી; એમ શોભા હુ કેની વખાણું, દીઠે દુઃખ જાય દુરી. તેજ જળામલ ચમર ઢળે તવ, દીપે જિમ દિણંદ; રાતેજ સઘવી પદ જોડા, વોડે કુમતી ક્‰. અતિ ઉચરિયા બહુ દિન વહીયા, સહુએ બાળગોપાળ; સંઘ બહુ મળીયા, નવી જોએ કળીએ, દિનદિન અતિ ઉજમાળ, ૧૦, નિદિન દુ:ખીયાને ખરચી, આહાર પાણી મુનિરાજ; ચિત્ત પ્રસન્ન રાખેને આપે, આતમને હિત કાજ. જિનશાસન ઉન્નત બહુ કરતા, ચિ'હુ શિથી સંધ આવે; માનુ ચાથા આરા પ્રગટયા, જોતાં અચરીજ પાવે, ઠામઠામ સામઇયાં આવે, સધપતિને વધાવે; સંઘ તણી રચના દેખીને, ભરત ઉપમ મન ભાવે. ખલક મલક ભેટણ પ્રભુ ચરણાં, રથ તણા નહિ પાર; શી તારિફ વખાણું વિયા, દીઠે હરખ અપાર.
૧૧
૧૨
3
9
૧૩
૧૪