SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ટ૭ . ગુટક વૈરાટ નગર ઉલ્લાસ વિશેષ, તિહાંથી કુચ કર્યો સુવિશે; શેઠશેઠાણ હર્ષ અપાર, સંઘ મને બહુ યજયકાર. ૧૦ શેઠજી સંઘ ભલી પરેરે, તેડી સહુ સજ્જન, ચેકી પહેરે ભળાવીને, કહે વિચાર નિજ મન. ટક, કરે વિચાર નિજ મનથી તેહ, વાત સુણે કહ્યું હવે જેહ, . સંઘ મળે અતિથી વિશાળ, શ્રાતા સુણ બાળગે પાળજી. ૧૧. દુહા સંઘમાં હરખ વધામણુંરે, લે લાહો પુણ્યવંત; ખરચે દ્રવ્ય હુસે કરીરે, શાશન રીતે સંત. ત્રુટક શાસન રીતે સંત જે પ્રાણી, લાભ અધિક ગુરૂ મુળથી જા, આગળ વાત અતિ છે મીઠી, સાંભળી જેવી કહીશું દીઠી. ૧૨ દુહા કામ ભળાવે શેઠજીરે, પરિવાર તે કહે એમ; સાચવણ રૂડી પરેરે, કરજે કહું ધરી પ્રેમ. કર કહું ધરી પ્રેમ તે સાચે, વિનય કરી સંઘ દેખી રાચે, ઢાળ સતરમી ભાખી એહ, એમ કહે સુણ ગુણગેહરુ. ૧૩ દુહા ' કામ ભળાવે શેઠજી, સ્પણ કરી ઉદાર ' ૧ ચેક પહેરે પ્રમુખ વળી, સંઘની કરો સાર. ૧ જેહ ભાર જેહનું ગજું, તેહવી સ્પણ કીધ; તે ભવિયણ હવે સાંભળે, સહુ સરપાવ તે દીધ. ૨ - વૈરાટ નગરથી સંચરે, નરનારિનાં વૃંદ; સંઘપતિ સેહે અતિ ઘણે, જેમ નરમાંહિ નરેદ્ર. ૩
SR No.005951
Book TitleShreshthivarya Shantidas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAdhyatmagyan Prasarak Mandal
Publication Year
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy