________________
દંપતિ દેનું ઉતારે ગયાં, એટલે કુચ સંઘનાં થયાં, ઘરમાંથી કઈ જાય પરવારી, ચોકી ઠામઠામ બેસારી છે. ૫
અસુર વેળાએ બાણુ જાલીને ગયા તે નવિ લાધ્યા; શેઠને ખબર પડી પહેરે, માણસ ત્રણ જે સાધ્યા.
માણસ ત્રણ જે સાધ્યા તે અણુ, પાનાભાઈ કાકાજી જણાવે, સાંભળી વાત ગરવ મન આવે, બાણ મુકાવ્યા એણે દાવેજી. ૬
તમે સુખે જાઓ જાતરારે, અમને ચિંતા એહ; તુમ પહેલાં કરે જાત્રારે, શેઠજીને કહો તેહ.
૭
શેઠજીને કહે તેહ વાત, બાણું તણી શી કરે છે તાત; . વગર પૈસે મુકાવ્યું અમે, મન કેડે જાત્રે કરે તમેજી.
દુહા સીમાડા તે કરી, શિખામણ દેઈ તાસ; બે ચારને તેપે ધરે, તે કહે સાબાસજી.
ટક,
તે કહેજે સાબાસ તે અમને, ખેલી કરે લાવે કહું તમને, બીહના બીચારા તરત તે લાવ્યા, કાકાજીને તેહ ભળાવ્યા. ૮
દુહા કાકાએ મેકલ્યારે, સંઘ પહેલાં થઈ જાવ; શેઠજી વારતા સાંભળીરે, પ્રફુલિત થયું ગાત્ર.
પ્રફુલિત થયું ગાત્ર ઉગે, પુન્ય ખરે છે માહરે સંગે અનુક્રમે સંઘ ળકે જાવે, ચિહુ દિશીથી સંઘ ભેળો થાવેજી. ૯
દુહા સંઘપતિ આદરમાન દેઈ, સુખશાતા પૂછે તાસ; એમ સંઘ ભેળા થયેરે, વૈરાટ નગર ઉલ્લાસ,