________________
૫.
ઘર ભળાવી શેઠને, શિખામણ દેઈ સાર; શુભ શુકને પ્રયાણ કરે, સંધ સહિત સુખકાર. ૪ ઢાળ ૧૭ મી. (ચંદ્રાવળાની દેશી.)
શેઠ ભદ્રમાં જઇ લીએરે, રજા કાકાજી પાંસ; કાકાજી રાજી થઇરે, મળીયા દોનુ ઉલ્લાસ. શુક મળીયા દોનુ ઉલાસ આપે, પામરી જોટો ખલે થાપે; પાઘડી પીળી કશખી છેડા, એહવા જગમાં સખળ છે નેહુડા,
શ્રી શ્રોતાજી જીરે.
દુહા.
સુરવાળ કીનખાખનારે, ડગલે જરીના એમ; પડઘમ વાજા શાભતાંરે, ત્રણ ગારદી દર્દીએ તેમ.
શુક ત્રણ ગારદી દીયે શેઠને સાથે, દાન દેતાં આવે નિજ હાથે; એહુ કૃપા કાકાજી રાખે, વચન ઘણાં ચતુરાઈ દાખે. જીજીરે. ૨ દુહા.
ઘર આવે સુકન લેઇરે, ચાલે 'પતિ સાર; દરવાજે માહિર મીલ્યારે, ગાળગાડાં દવાર.
ત્રુટક ગોળગાડાં દશ ખાર તે ભરીયા, કાચ ૨૫ ડેરા તંબુ ધરીયા, ઊંટ ગાડે સામાન ચલાવે, પ્રેમચંદ ભગુને દેરો ભળાવેજી. ૩
દુહા.
જવેર પ્રેમચંદ તણારે, પાનાચંદ ગોઠી મકન; દેરાસરને સાચવેરે, કરી ઘણાં જતન-જી.
વ્રુક કરી ઘણાં જતન સરાગે, શ્રીપૂન્યને લેઈ નિજ આગે;
ખરચી સકળ આપીશું અમે, જાત્રા કરવા આવા તમે, વા, ૪ હા.
અદિવાન ફુંકાવીયારે, શેઠાણી સભારે; કાચ ૨૫ માં સહુ મળેરે, દંપતિ દોનુ ઉતારે