________________
પુરવ નવાણું જ શિરે હરાજ, સમય આદિનાથ વા. અનંતાનંત શિવ વર્યા હીરાજ, પ્રત્યક્ષ શિવપુર સાથે. વા. ૭ મહિમા જેહને દાખવા હરાજ, સુરગુરૂ પણ મતિમંદ. વા. રત્નત્રયહેતુ સહી હેરાજ, પ્રગટે સહજાનંદ. સુંદર ટુંક સેહામણી હારાજ, મેરૂ સમા પ્રાસાદ. વા. વૈરભાવ રહે નહિ હરાજ, દુર ટળે વિખવાદ. વૃક્ષ રાયણ તળે ભતા હરાજ, પિલુડા પ્રભુના પાય. સંઘપતિ પૂજે ભાવશું, હરાજ, સંચિત દુર પળાય. અડસઠ તિરથ ભેટતાં હરાજ, કેડીગણું ફળ જોય. અનંતગુણે ફળ પામીએ હરાજ, ભાવવૃદ્ધિ જ હોય. વા. ૧૧ એમ વિનતિ સુણતાં થયે હરાજ, શેઠને ઘણે ઉલ્લાસ. વા. મનમાં હતી મુજ ચાહના હોરાજ. તુમ વિનતી પુરૂં આશ. વા. ૧૨ સજજન વર્ગ સહુ તેને હરાજ, કહે શેઠજી તેણુ વાર. વા. વાણેતર વળી તેડયા હરાજ, કંકોતરી કરે તૈયાર. અડાઈ મહોત્સવ કરે હરાજ, ઢોલ નગારાં લેર, નેબતખાનાં ગડગડે હરાજ, બધે તેરણ ઘેરે ઘેર. વા. ૧૪ દેશ દેશાંતર મોકલે હરાજ, કંકેતરી શ્રીકાર. સિદ્ધગિરી સંઘમાં પધારજે હરાજ, ઘણું શું લખું વારવાર. વા. ૧૫ મુહુર્ત સંવત અઢાર ચેસને હરાજ, મહાસુદીપચંદ્રવાર વા. ડેરા તંબુ ખડા કર્યા હરાજ, દરવાજે કેચ ૨૫ મજાર. વા. ૧૬ સંઘણી જે વારતા હરાજ, સાંભળો શ્રાતા સુજાણ. વા. હિરવર્ધન શિષ્ય એમ કહે હરાજ, સોળમી ઢાળ વખાણ. વા. ૧૭
al
દંપતિ દેનું એક મના, કરી સામાન વિશેષ; સામગ્રી મેલી સવે, સંઘપતિ થઈ નરેશ. ૧ સજન વર્ગ સહુ હરખશે, રાખી ચિત્ત ઉદાર; અઠા મહોત્સવ કરે, વાજિંત્ર વાજે સાર. ૨ સંઘપતિ તિલક ધરાવીને, ધવળમંગળ ગવરાય; શ્રી સહસર ભેટવા, તે વાત કહેવાય. ૩