SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ અરે મારે ધવળ મંગળ ગવરાય, ત્રિહું ઠામે ઘર પોતા તણે જીરેજી; જીરે મારે મોટા સગપણે જેહ, મોટા આછવ થાએ જગ ભણે જીરેજી. ૪ જીરે મારે થાપના કરી ગણેશ, વિધીએ લગન વધાવીએ જીરેજી; જીરે મારે પીઠી મર્દન થાય, માંહે સુવાસ દ્રવ્ય ભાવીએ જીરેજી. ૫ જીરે મારે પાપડ વડી દેવરાય, હલવાઈ તેડે સામાન કરી જીરેજી; એકવીશ પ્રકારની જેહ, પકવાની જાત છે ખરી જીરેજી. દે જીરે મારે પડ પરચાના કીધ, તેહની શોભા અતિ ભલી જીરેજી; જીરે મારે ચડુ ખાંધ્યા ખાસ, જગમગ ચંદ્ર મ`ડળી મલી જીરેજી. ૭ જીરે મારે થંભ ચીતર્યાં જેહ, કળા પુતળી ઉપર ધરી જીરેજી; જીરે મારે તારણ જડીત જડાવ, એમ મંડપ શાભા કરી જીરેજી. ૮ અરે મારે લગ્ન દિવસ આબ્યા તાય, વિધિપૂર્વક મ’જન કરી જીરેજી; અરે મારે પહેરી આવે શીણગાર, શ્રીફળ પાન કરી ધરી જીરે મારે વરઘાડે કુમાર, વાજીંત્રની ધ્વનિ ઉછળે જીરેજી, હું જીરેજી; જીરેજી. ૧ જીરે મારે ઢોલ નગારાં ભેર, નાખતના ડંકા વળી જીરે મારે શરણાઈ સરલે સાદ, ડમડમીયા ઝાલર ઘણી જીરેજી; જીરે મારે દીવી તણા નહિ પાર, શાલા સરસ અતિ ઘણી જરેજી. ૧૧ જીરે મારે હેખારવ કરે જોર, શ્રેણી અધાણી તે તણી જીરેજી; જીરે મારે મેના સુખાસન તેહ, ૧૦ન્હેલર દીપે ઘણી જીરેજી. ૧૨ અરે મારે ઘટા ઘુઘર માળ, રણઝણ રઝણુ ઘુઘરી જીરેજી; જીરે મારે દારૂખાનાને નહિ પાર, ઠામ ઠામ છેડે ફરી જીરેજી. ૧૩ જીરે મારે મસ્તક ઝગમગ તેજ, મણી માણેક જઢાવ કરી જીરેજી; જીરે મારે ખુપાલા ધરી ખુપ, તે ઉપર કલગી ધરી જીરેજી. ૧૪ જીરે મારે સાવન સોનેરી સાજ, સંખેલા અહું શાભતા જીરેજી; જીરે મારે રકાતેલ તેજી લગામ, થનક થનક હેડે થેાલતા જીરેજી. ૧૫ જીરે મારે અખાડી ગજરાજ, ગલલાટ કરે મગળીક ભણી જીરેજી; અરે મારે શિર સીંદુર રગીત, શરળ સુંડ ધ્રુતી તણી જીજી. ૧૬ અરે મારે વાજીંત્રની પડી ઠાર, લાક જોવા દોડે ઘણાં અરે મારે નરનારીના વૃંદ, કૈાતુક તિહાં વળી નહિ મણા ૧ વેલ ( વરની ). ૨ તેજી ઘેાડા. ૩ હાથી, જીરેજી; જીરેજી. ૧૭
SR No.005951
Book TitleShreshthivarya Shantidas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAdhyatmagyan Prasarak Mandal
Publication Year
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy