________________
સાત ક્ષેત્રે ધન વાપરેરે, એહજ લાગ્યું વ્યસન, સુ ' દાન દીધા વીણ નવી જમેરે, ઘર રચ્યું જે અશન. સુ પુ. ૧૬ એમ પનેતા વખત શેઠજીરે, સાંભળે તજી વ્યાઘાત, સુ. . બારમી ઢાળ સરસ બનીરે, બેમવર્ધન સુખ સાથ. સુ. પુ. ૧૭ :
દુહા દેય વાર પરણાવીયા, ઈચ્છાભાઈને સાર; પાનાભાઈ બે વાર વલી, મેતીભાઈ ત્રણ વાર. ૧ અનેપચંદ દેય વાર તે, હેમાભાઈ એક વાર સુરજમલ મનસુખને, એક એક વાર ઉદાર. સાત પૂવ દયે સૂતા, પુત્ર પુત્રનાં જેહ, પરણાવ્યા બહુ યુગતીસું, એછવ કરી ઘણા નેહ. ૩. એમ વિવાહ કર્યા ઘણ, હા સંસારિક લીધ; કાકાજીના રાજમાં, એછવ અધિક તિહાં કીધ. ૪ સુરજમલ પિતાતણે, મેંતીભાઈને નદ; તેચંદ નામે કરી, પરણાવે આનંદ. એક લગન દોનું જણ, હર્ષ તણે નહિ પાર; કિચિત પભણું જાણવા, તે સુણજો અધિકાર.
ઢાળ ૧૩ મી * વરડે, વિવાહ.
(જીરે મારે જાગે કુંવર જામ, એ દેશી.) અરે મારે શેઠજી કરે વિવાહ, લગ્ન દિવસ નિરધારીને રે; જીરે મારેસવત અઢાર એકસઠ, ફાગણ સુદીર ધારીને રે જી.૧ કરે મારે સાસરે સુરજમલ, પાનાચંદ મુળચંદ ઘરે જીરે; અરે મારે જવેરી અટક છે તાસ, વ્યાપારી વડે સરે રે જી. ૨ જીરે મારે ફતેહભાઈનું સાર, માનચંદ ગમાનશા જાણીએ છરેજી; જરે મારે એમ મેટે મંડાણ, ધારે જમાઈ ઘર આણીએ રે ૩
૧. અન્ન-ખાવાનું.