________________
૨૭
છેર મા
ર ને નિશાન
લખી
રે મારે બલાડ બચ્યું તેડી કેડ, બાળક બરસે ઉતાવળી રે; જીરે મારે જમતીમ પેરી વેશ, જેવા દેડે હળી મળી છે. ૧૮ જીરે મારે કટિ આભરણે ગલા માંહી, હાર કેડે બાંધે કે અરેજી; અરે મારે, પહેરણ વસ્ત્ર વિશાર, જેમ આવે તેમ હાથે લેઈ કરે છે. ૧૯ * જીરે મારે અધવચ મુકી કામ, જાએ ઉજાણી જેવા ભણિ છરેજી; જીરે મારે ઉઘાડે માથે કેઈ, હુંસ જેવા તણી ઘણી રે. ૨૦ જીરે મારે કલહ વાજિંત્ર તે દુધ, જમાઈ કાજલ કંકુ ઘણું રે;
રે મારે સ્ત્રીને હાલ ઘણા તેહ, સહજ થકી વળી તે ભણું જીરેજી. ૨૧ જીરે મારે જુઠ સાહસને લેભ, મૂર્ધમતિ માયા કેળવે છરેજી; જીરે મારે ઈત્યાદિક કઈ વાત, જેવા દેડે મન હળવે છરેજી. ૨૨ અરે મારે ફરહરે નેજો નિશાન, ગગને ગડીઓ ઉછળે રેજી; જીરે મારે ગેરવે ગાયે ગીત, સરખી સખી ટોળે મળે છરે. ૨૩ જરે મારે કેકિલ કંઠ રસાલ, જાનડી હંસ પુરી કરે છરેજી; 'અરે મારે દામ લાગત દેઈ દેવ, આરણકારણ સહુ ચિત્ત ધરે જીરે. ૨૪ જીરે મારે તેરણ આવ્યા વરરાજ, દેઈ વધાઈ દેવ કરી રે; જીરે મારે સારુ પંખણ કાજ, બેઉ સજજ થઈ શણગાર રેજી. ૨૫ જીરે મારે તારણ છવ્યા કરી જેર, જેવા લોક ઘણુ મળ્યા જીરેજી; જીરે તલ પડવા નહિ ઠામ, ન મિલી તે મહેમાંહે ભળ્યાછરે છે. ૨૬ જીરે મારે આવે લેઈ સામાન, પુખવા સાસુ બેહની છરેજી; જીરે મારે ચાક પડધું શરીર, હુંશ પુરી કરે તે બેહુની છરેજી. ૨૭ જીરે મારે આશય જણાવે સર, હસતિ હળવે બેલતી જીરેજી; જીરે મારે રહેજે સદા હજુર, કહી સમજાવે હૃદય ખેલતી જીરેછે. ૨૮ જીરે મારે દ્રષ્ટાંત ભાવ જણાવ, એમ હાંસીએ વચન કહી છરેજી; જીરે પંખ્યા કરી બનાવ, નાક સાહી અવસર લહી કરે છે. ૨૯
રે મારે સારે મહિરામાંહી,ચેરી માંડે ચેપે કરી છરેજી; જીરે મારે પુત્રી શળ શૃંગાર, પહેરાવે ઉલટ ધરી છરેજી ૩૦ જીરે મારે વેદ તણે ઉચ્ચાર, દ્વિજ અગ્નિ શાખે તિહાં, છરેજી; રે મારે હાથ મેળા કીધ, ચાર મંગળ વરસ્યા તિહાં કરે છે. ૩૧.
૧ પકડી.