________________
Gs.
હેમચંદભાઈ ગુણની, નામે ઠામે જેર; વાતરની હાજરી, લેતે રાખે હેર.
ઢાળ ૧૧ મી. (જુઓ જુઓ અચરજ અતિ ભલું. એ દેશી) હેમચંદભાઈ મહાગુણી, સરળ સ્વભાવ છે તાસરે; સમજણ તેહની રૂડી ઘણી, દાન દેઇ પુરે આશરે. હેમ. ૧ નામું લેખું તેહના હાથમાં, મેટી દુકાને જેહરે આડતી ઘણ હુંધ લખે, વીમે કરે ગુણ ગેહરે. હેમ. ૨ વયે નાના ગુણે મટકા, સમજ ઘણી તસ જેયરે; શેઠ કહે હેમાભાઈને, કરે વ્યાપાર બુદ્ધિ તુમ હેયરે. હેમ. ૩ કારખાને એ ઘર તણે, રાજ સંબંધ હોય; રૂડી રીતે તમે સાચે, રાખજે સહુથી નેહરે. હેમ. ૪ વચન સુણી એમ શેઠનાં, સઘળે ઘરને ભારરે, ઉપાડી દીધે તેણે પ્રેમશું, અમુજણ નહિ લગારરે. હેમ. ૫ અમૃત વચને એમ સદા, બોલાવે સદા દેઈમાન દેખે સિત રાજ કરે, કલાવિકલા ગુણ જાણરે. સુરજમલ વિદ્યા ભણે, લીપી ઘણી કરી ત્યારે નામું લખે ચુકે નહિ, માત પિતા ધરે યારરે. હેમ. ૭ મનસુખભાઈ નિશાળે, દિન પ્રતે ભણવા જાય; અધ્યારૂ હંશ ઘણી કરી, ગણિતકળા શિખાયરે. હેમ. ૮ સાત પૂત્ર ઉપર સૂતા, માતાને બહાલી તેહ; ઉજમ નામ ઉજમ ઘણે, પિતા ધરે બહુ નેહરે. હેમ. ૯ ફતેભાઈ મેતા તણા, ઘણા સ્યુ કરૂં વખાણ નગીના નામે ગુણ ભર્યો, હેમાભાઈ પુત્ર સુજાણ. હેમ. ૧૦ એમ પરિવારે શોભતા, પાનાભાઈ જાત, લલુભાઈ છે નામથી, રૂપે કરી વિખ્યાતરે. હેમ. ૧૧ ભણ્યા ગણ્યા ચતુરપણે, શેઠજીને પરીવાર સગાં ઘણાં સહુ દીપતાં, કહેતાં નવે પારરે. ૧ મુંજવણ, ૨ મહેતા). ૩ દીકરી. ૪ ઉત્સાહ