________________
૨૧.
કા. ૮
વડોદરે શેઠજી મેકલેરે, સરપાવ લઈ તેહ, રાજરાજ કરી ખાતશું રે, દિનદિન વધતે તેહ. વડેદરે જશ બેલતારે, જુઓ એ શેઠને પૂત્ર; રત્નખાણે રત્ન ઉપજે રે, રાખે ઘરના સૂત્ર. કા. ૯ શેઠની ચિંતા દુર કરી, રાજસભામાં વખાણ મેતા મસુદિ સકરીયા, બહેતર કળા ગુણજાણ. કા. ૧૦ દેશ પરદેશ પાનેભાઈરે, જિહાં જાય તિહાં નામ; પામે ગુણે કરી, અતિ ઘણ, કંચન બને તસ વાન. કા. ૧૧ ત્રીજા મોતીભાઈ ઘરભારે, ઘરના સમારે કાજ; ઘાટ ઘડાવે શું ઘાટલું રે, જડાવ જવેત શું સાજ. કા. ૧૨ નાણાવટ ટંકશાલનુરે, કામ કરે રાખી હેર; શેઠજી કહે તિમ તે કરેરે, પેટી પટારા જેરા કુંચી મેંપી શેઠજી રાખવારે, સાચવજે રૂડી રીત, કામ પડે તવ મંગાવીએ, ધર વચન તમે ચિત્ત. કા. ૧૪ તેહથી લઘુભાઈ શેભતારે, અનેપચંદ તસ નામ; ઘર હાટ સમારતારે, રૂડાં કરાવે કામ.
કા. ૧૫ "સુપણ શેઠજીએ કરીરે, ચલ હાલ હુકમ; દેરા ઉપાસરા ભતારે, રાખે ખરચી રકમ. કા. ૧૬ દામ દગડ ખરચ માંડજ્યારે, પૂછી શતમન પર; સાંજ સમે નાણાં આપરે, નામ લખિ રાખે ઘેર. કા. ૧૭ સરળ ઢાળ દશમી થઈ, શેઠ તણે પરીવાર તે હવે આગળ વર્ણવુંરે, એમ કહે ધરી પ્યાર. કા. ૧૮
T
ગુણ જેહવા દેખી કરી, તેહને તેવી વાત; કામ ભળાવે ખાતશું, ભલી વધારે ખ્યાત. દુકાન સહુના નામની, શેઠજી કહે વિચાર વાતેર રાખી ખરા, સુંપણ કરે ઉદાર. ૧ ગુણો વડે. ૨ સોનાના રંગ જે તેને વાન-રંગ છે. ૩ કાળજી. ૪ સેપણું.