________________
૧૯
તેસંગ ખીજા વળીરે લેા, માનાજી ગાવિંદરાવ જો, રાજકાજ સમર્થ શવે લેા, કરી ઘણા પસાય જો. શુભ મુહૂર્ત નયર માંહેલા, ઓછવશુ ધરી પ્યાર જો, ચતુરગી સેના કરીરે લા, લશ્કર સાહે ઉદાર જો. મલવા નામ સાહામણારે લેા, કાકાજી દીવાન જો, મતિ તેહની અતિ નિર્મળીરે લાલ, વાત સવે સાવધાન જો. ૧. ૪ ભદરમાં તખ્તે જઇરે લેા, બેઠા તે ગુણવ'ત જો, નગરશેઠ લેઇ ભેટગુરે લેા, આવી તેહ મીલત જો. પૂછે હકીકત શહેરનીરે લેા, કાકાજીને ભૂપ જો, શેઠ વખતચંદ દાખવેરે લેા, નગરી તણા સ્વરૂપ જ.. એમ ગાછી દિન પ્રતેરે લેા, પ્રિત અધાણી તાસ જો, અકલવંત જાણી કરી લેા, શેઠને કહે એમ ભાસ જો. વ. ૭ આગેવાન થઇ તુમેરે લેા, દુનિયામાં કો સુખ જો,
વ. ૬
વ. ૨
વ. ૩
૧. ૫
રાજકાજ સ્થિરતા કરારે લેલા, ભાંજો સહુનાં દુઃખ જો, ૧. ૮ શેઠ કહે તિમ તે કરેરે લેા, હરકત કીધી દૂર જો, દેઇ રઢલાશારે તનેરે લેા, દિન દિન ચડતે નૂરો, વ. હું શેઠ તણી માજા ઘણીરે લા, કાકાજીનુ રાજ જો, સકળ સીમાડા વશ કરીરે લેા, નિકટક શુભ સાજ જો. ૧. ૧૦ વારી હેરી ચાતરેરે લેા, કિસ્સા નહિ ઉત્પાત જો,
૧૨
માજાએ સમજી કરીરે લા, કાઈ ન લડે વાત જો. ૧. ૧૧ રાજનગરમાં સુખ ઘણારે લા, રાજગાર સહુ કોય જો, પેાતાવટ રાખે ખરીરે લા, જરીધ "અનરગળ હાય જો. ૧. ચમેાતરના આંકનારે લે, હુડી ઉપરે જેહ જો, અર્થ સુણી નાંણાવટીરે લા, સત નવી ચૂકે તેહ જો. ૧. ૧૩ સત મ છેડે મિત્રનુ`રે લેા, રિધ ચાગણી હોય જો; સુખ રેખા કર્મનીરે લેા, ટાળી ન ટળે કોઈ જો. એહવી શીખામણ શેઠજીરે લેા, દેઈ નગર મજારો, ખેમવર્ટૂન નવમી કહીરે લા, ઢાળ ઘણી સુખકારો ૧. ૧૫
૧. ૧૪
૧ વાત. ૨ દિલાસા. ૭ મરજાદા, શરમ. ૪ પૈસા. ૫ અખૂટ