________________
તવ સેવક એમ ભાખે, શેઠને પૂત્ર તે દાખેરે. સાત આદરમાન અપાર, કુશળ છે તુમ પરીવાર. સ. પુ. ૫ અમૃત વચન કહે એમ, સુખીઓ છું 'તુમ પ્રેમરે. સ. મધુર વચન ચતુરાઇ, શેઠજીને પુત્ર સવારે. સ. પુ૬ તવ તિહાં મૂટક બતાવે, તુમ પારેખે કિમ મન ભાવેરે, સ. સહસ અગીયાર દ્રવ્ય પૂરા, કિમત એહ રાજ સમુરારે. સ. પુ. ૭ રાજા કહે તમે કરાવે, દ્રવ્ય લેઈ સરસ ધરાવેરેસ. તિહાં પરઠણ કરી ઘર આવ્યા, દિવસ પનર બતાવ્યારે. સ. પુ. ૮ સરસ સામગ્રી નીપજાવ્ય, દેખાડયે તીહાં મન ભારે. સ. ઝલકે તેજ અપાર, આહ અહ ચતુરાઈ તુમ સાર. સ. પુ. ૯ વખતચંદ ગુણ ગેહ, માને વચન મુજ એહરે. સ. . ! અમ સાથે કરે સજાઈ ફતેસંગ કહે સુણે ભાઈ. સ. પુ. ૧૦ પુરવ મુડે જેહ, મુલ ઠરાવે તમે તેહરે, સ. એણે મૂલે મૂલ આપ, રખે અધીક ઓછું કાપરે. સ. પુ. ૧૧ વ્યાપારીને સમજાવી, અપાવે કલાતસ ફાવીરે. સ. વખતચંદ લહે માન, દિન દિન વધે તસ વાનરે. સ. પુ. ૧૨ કાઠિયાવાડ તે દેશ, જાવું છે કહે નરેશરે, સ. તુમ વચન કદા નહિ લેવું, હજાર ગુને નવિ કેપુ. સ. પુ. ૧૩ તુમ અકલે અમે પ્રીયા રાજ, આજથી પૂછણ મન કાછરે. સ. મલગીરી લશ્કર સાથે, સજાઈ કરી નીજ હાથેરે. સ. પુ. ૧૪ સેનાને સુગંધ, જુઓ પુણ્ય તણે પ્રતિબંધરે. સ. યાત્રા માત્રા ઉખાણે, મારે સરસ મધે છે ટાણેરે. સ. પુ. ૧૫ શ્રી અરીસફેસર ભેટું, દુકૃત સઘળાંએ મેટું રે. સ. પ્રથમ જિનેસર ભેટયા, દુઃખ દાળીદ્ર દવે મેટયારે. સ. પુ. ૧૬ એમ ઉભી સેરઠ જાત્રા, રાજા માન મીલે બહુ માત્રાશે. સ. અધિકારી શેઠ નેકી, મનવંછીત ફળ સહુ સીધ્યારે. સ. પુ૧૭ અન્ય રાજ્ય સરપાવ તે આપે, કિરત કમળા જશ વ્યાપે. સ.
૧ (મરાઠી શબ્દ) તમારા. ૨ મૂડ (જડાવને). ૩ અવસર૪ ઋષભેશ્વર ઘર ભગવાન,