________________
દામાજી સુત સાથ છે, તેસંગ મહારાજ; કુમર પદે સુખ ભેગવે, દીપે સઘળે સાજ, ૨ ચડવે ઉત્તરવે કરી, તરવારે બહુ જશ;
હય ગય રથ પાચક ઘણ, મણકશી નહિ તસ. ૩ રાજા રાજ પ્રજા સુખી, વ્યાપારી વ્યાપાર; સહુને હાલે કામ છે, પિતાને સંસાર; વ્યાપારી વ્યાપારના, ઉદ્યમ કરે અપાર; વસ્ત્ર શસ્ત્ર કણ ચગડે, કરીયાણાં કઈ સાર. ૫ નગર તણા તે “કટકમાં, કટક લેક વળી નયર; એમ ગહમત થઈ રહ્યા, પિતા પિતાને પયર. ૬ મસમ વેલા પામીને, આળશ જેમ કરત; આળસુ યા નર બાપડા, ભુખે તેય મરત. ૭ ખાવા પીવા પહેરવા, હુન્નર હવે હાથ, હુન્નરથી ધન સંપજે, જગજશ સબળ સાથ. ૮
ઢાળ ૮ મી.
પારકર દેશ તે રૂડે એ દેશી. દામાજી રાજા આવે, નગર લેક મિલ જાવે,
સયણાં! પુણ્ય તણાં ફળ જેજે – એ આંકણી. ડેરા તંબુ કનાત, પંચ વરણ સેહે બનાતરે. સ. પુ. ૧ ચતુરંગી સેના હે, હય ગય રથ પાયક મેહેરે. સ. શીમાડા રાજા આવે, મીલવાને ભેટ તે લાવેરે. સ. પુ. ૨ એહવે એક વ્યાપારી, જડાવ જડે તે ભારીરે. સ. દામાજી નીરખી હરખે, પણ કેઈઠીક નહિ પરગેરે. સ. પુ. ૩ રાજા પૂછે મૂલ, શું લેવાનું તુમ સુધરે, સ. સહસ સતરને એ છે, પરખાવી નાણું દે પછેરે. સ. પુ. ૪ અહવે વખતચંદ કુમર, સરસ કુમર અવરરે, સ. લશ્કર જેવા જાય, પૂછે કેણ છે રાયરે.
સ. પુ. ૫ ૧ ઘોડા, ૨ હાથી. ૩ રથ. ૪ પાયદળ. ૫ લશ્કર. ૬ સજ્જને.