________________
નગ અમુલિક લેઈ સંગ્રહરે, ઘાટ ઘડે લેનાર જડિઆ મણી માણેક મેતી જડેરે, કહેતાં નાવે પાર. સ. ૧૧ - ચતુર વિચક્ષણ એમ તે, દિન દિનેરે, કરે વ્યાપાર અનેક સ. ૧૨ સાંભળો શેઠજી એ મુજ વિનતીરે, માથે તમારે હાથ; અકલવંત તું જેવો કે નહિરે, કુંણ ભરે બાઉલ બાથ. સ. ૧૩ કરે કરાવે વેચે લાભથીરે, વાધે ધન વળી તેહ, પ્રીત અપૂરવ પુરવ ભવતણુ, દિન દિન વધતે નેહ, સ. ૧૪ ખાએ પીએ ખરચે ધન તે ઘણું, શેભાને નહિ પાર;
વેરી સરવે શેઠની અનુમતેરે, ચલાવે કારભાર. સ. ૧૫ નગર લેક કરે વાત પરવડીરે, મેટે કણ છે એહ; શેઠજી કુળમાં દિપક નહિ મણરે, સુંદર તનસ નેહ. સ. ૧૬ ચંદ્રવદન અણિનાસિકા, દાડમ કળી જિમ દંત; ભુજલંબા કટી કેશરી આંગુલી, મગફળી યવ દત. સ. ૧૭ રાજ દરબારે દેનુ સંચરેરે, આદર લહે ગુણવત; કળાકુશળ કરી માને છતાં તીહરે, રાય રાણું મતિવત. સ. ૧૮ વ્યાપાર કલા છત્રીશે મનવમી, જે આવે ભાવ તે વેળા ચુકે નહિ ગુણનલેરે, તેહ ખેલે દાવ. સ. ૧૯ એછવ મહોછવ રંગ વધામણુંરે, દિન દિન મંગળમાળ, “સમીહીત વસ્તુ સવી આવી મળે રે, લખ્યું હવે પેજસ ભાલ. સ૨૦ ઉદ્યમ સાહસ પૈર્ય ગુણે કરી, બળ બુદ્ધિ પરાક્રમ ખટ ગુણ માનવ માંહે વસેરે, દેવને આણે શરમ. સ. ૨૧ છેતા સાંભળે લશ્કર વારતારે, પુન્ય ઉદયની વાત; સાતે સુખ આવી વાસો વસેરે, દિશે દિશે જગ વિખ્યાત. સ. ૨૨ હીરવર્તન શિષ્ય કહે એમ સાતમીર, ઢાળ ભલી હિતકાર; લશ્કર આવે તે ટુકડોરે, નિસુણે તે અધિકાર. સ. ૨૩
લશ્કર પિતાને અછે, તણે બીક નહિ હોય;
ન્યાયી રાજા આવતાં, દુનિયામાં સુખ હેય. ૧ ૧ નાક. ૨ કેડ. ૩ સિંહ જેવી. ૪ ઇચ્છિત. ૫ જેના કપાળમાં.