________________
લાવે હૈસે કરી, એક એક લઈ ગેદ - રમકડાં કેઈ જાતનાં, આપે ધરી પ્રદ.
હરખતણા પ્રભાવથી, ભણવા મુંકે નિશાળ; | થોડા દિનમાં તેહ હવે, વિદ્યાવત વિશાળ.
ઢાળ ૬ ઠી, - (કપુર હવે અતિ ઉજળોએ દેશી.) શુભ મુહૂર્ત નીહાળીને, ભણવા મુંકે નિશાળ; એછવ અતિ ખાતે કરીરે, વરઘડે વિશાળરે. ભવિજન વિદ્યા ભણે સુખ થાય—એ આંકણ. સાબેલા શું પરવર્યા રે, આવ્યા પંડિત પાસ; પંડિત પણ રાજી થયેરે, સફળ ફળી મુજ આશરે. ભ. ૨ ગણિત કળા આદિ વળીરે, અક્ષર કાના માત્ર; કળા વિકળા બહોતેર સહીરે, શિખ્યા તે ગુણપાત્ર. ભ. ૩ ભલે રૂડાં કામ મેરે, નહિતર મેક હોય; સુખ દુઃખ બે લીટી ખરીરે, હૃદય વિચારી જોરે. ભ. ૪ ઓકાર રૂપ નમજે સદારે, પંચ પરમેષ્ઠી મંત્ર એહથી રંગ વધામણુંરે, અવર આળ સહુ તંત્રરે. કાવ્ય કવિત છેદે કરીરે, હરીયાળી ગાહાં ઉતર, પંડિત ગુરૂ સેવે સદાર, ભણ્યા પડિકમણ સૂત્ર. અવર સરવ વિકળા કળારે, ધર્મકળા શિરદાર; ધર્મકળા વિણ માનવીરે, પશુય તણે અવતારરે. રાત્રિ દિવસ દરમે મેરે, વખતચંદ કુમાર; સુખદાઈ સર્વ લેકનેરે, વિસર્યો જશ અપારરે. શુભ લગને પરણાવીયારે, ખરચી ધન અપાર; ઈચ્છા પૂરણ આવીયેરે, ઈભાઈ કુમારરે. ભ. ૯ ભાય બીજી પરણ્યા વળીરે, જડાવેદે જશ નામ; રૂપકળાએ આગળીરે, રતિ પ્રીતનું ધામરે. ભ. ૧૦ ખંભાત માંહી વહેવારીયેરે, જયસંગ હીરાચંદ, વખતબાઈ તસ ભાર્યારે, દિન દિન અધિક આનંદરે. ભ. ૧૧