________________
સંવત સતર છનું વરસમાં, કાતિક વદી બીજ સાર; મૃગશિર નક્ષત્ર સિદ્ધિગે, સવા પહેર દિન ધારશે. ૧૨ મંગળવાર મંગળ કરું, પનાંગ સુધ નિહાળી મકર લગ્ન વૃષ રાશી, ચંદ્રમા સમે શગાલ. શે. ૧૩ નવ માસ વાડા પૂરા થયા, જનમ્યા પૂત્ર રતન, લક્ષણ લક્ષિત દેહડી, સુંદર કંચન વન. શે. ૧૪ એછવ કિધા અતિ ઘણા, બાંધ્યા તેરણ બાર દસુઠણ કાઢી દિન બારમાં, સાજન જમાડી ઉદારશે. ૧૫ વખત ભલે છે આપણે, વખતચંદ દીપે નામ ' ચડ વખતે કુમર હસે, આશીષ દે સહુ આમ. શે. ૧૬ બીજના ચંદ્ર તણુપરે, અથવા જેમ કલ્પવેલ ' વધિ કુંમર રમતે થકે, સરખા કુંમર રંગરેલ. સે. ૧૭ સહજે સત્ય વચન વદે, ન કરે કેની આલ; વાણિ સુણી હરખે સહુ, અમૃત રસાલ. શે. ૧૮ વસ્ત્રાભૂષણ નિતનિત નવા, પહેરાવે માયતાત; હલરાવે હસે કરી, મેવા મીઠાઈની જાત. શે. ૧૯ લાલપાલ કરતાં થયાં, પાંચ સાત વરસ; માતપિતા મન મેહતે, ૧ઠવીએ નિશાળે સરસ.શે. ૨૦ શ્રેતા સુણે ઉજમાળશું, આગળ વાત રસાળ; પુણ્ય બળે સવી સંપજે, પુજો મંગળ માળ. શે. ૨૧ પુત્યે ઈષ્ટ આવી મળે, પુન્ય વિદ્યા રસાળ; રતિ વિણ એક રતિ સારીખો, ભાગ્ય વિના સવી આળશે. રરઃ પાંચમી ઢાળ સોહામણ, ભાખી અવસર જય : હર વર્ધન કવિ એમની, કળા સફળી હેય. શે. ૨૩
દુહા, પંચ ધાવ માતા કરી, વધે તેહ કુમાર,
અનુક્રમે તે સમજણે, માત પિતા હિતકાર. ૧. ૧ વર્ણ-૫. ૨ મૂકીએ.