SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ એક મને ભવિ સાંભળે, વક્તા કલા પ્રમાણ છે. રસીયાને રસ ઉપજે, ધરમ ગુણે ગુણ ખાણ ૫ : ઢાળ પ મી. પથારે સંદેશ - દેશી. શેઠ ખુશાલચંદ દીપતા, કરે સહુની સાર, રાજ કાજ ધુરંધરા, કેઈ ન લેપે કાર. શે. ૧ ધરણ તસ ત્રણ અતિ ભલી, બાઈ રસાલ; નથશા છણે જનમીયા, દિન દિન મંગળમાળ. શે. ૨ દિપાં વહુ નિરમલ સતિ, જેઠમલજીની માત; પુત્ર રત્ન છણે જનમીયે, વિલસે સુખ સાત. શે. ૩. ત્રિીજી શેઠાણી ઘણું, રૂપત ભંડાર રૂપે જીતી છણે અપછરા, નહી એપમ સંસાર. શે. ૪ જમકું નામે સહા સતી, શઠ કળા નિધાન; શેઠ તણા ચિત્તમાં વસી, દિન દિન વધતે વાન. શે. ૫ સુખ વિલસે સંસારનાં, દોગધીક સુર જેમ પુન્યવંત છવ તસ ઉદરે, આવી ઉપને એમ. શે. ૬ રયણી સમે સુપને લો, કુ દીઠે સહકાર સુપના તણાં અનુસારથી, હશે પુત્ર શ્રીકાર. શે. ૭ ઉત્તમ દેહલે ઉપજે, પુન્ય તણે પરમાણ; પ્રભુ પૂજા કરૂં ગુરૂ વળી, શીર ધરૂ જિનવર આણ. શે. ૮ દાન દેઉં પાળું દયા, અમારપડતું વજડાવ; માસ ત્રણ પૂરા જિસે, એહને આવે મનભાવ, શે. ૯ વખત વડે છે આપણે, સુત જનમસે તામ; વખતચંદ નામ થાપસ્યું, દંપતિ ધા નામ. શે. ૧૦ અનુક્રમે ગર્ભ પાલતાં, જે જે રૂતુના આહાર; તે તે પૂછી વાવરે, વૃદ્ધ વચને સુખકાર. શે. ૧૧ ૧ રાત. ૨ આંબે. ૩ અમારિ પહોઈએ છવ ન મારે એ ગામમાં પડેલ વજાવ તે..
SR No.005951
Book TitleShreshthivarya Shantidas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAdhyatmagyan Prasarak Mandal
Publication Year
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy