________________
જીહેા ધર્મગોપ વિમળ તણે, લાલ શ્રી બપ્પભટ્ટ 1મ; જ્હા તિમ રાજસાગર સૂરીને, લાલ શાંતિદાસ સુખ ઠામ. સુ. ૧૧ છઠ્ઠા કીરત હુકમળા વિસ્તરી, લાલ સઘળે દેશ વિદેશ; હેા સાગરગચ્છ કરી સ્થાપના, લાલ શાંતિદાસ વિશેષ, સુ. ૧૨ છઠ્ઠા ચિંતામણિ દેહેરૂં કરી, લાલ નવલખ નાણાં રોક; જીહા પ્રભુ પધરાવી હરખીયા, લાલરવિદેખી જિમ +કાક. સુ. ૧૩ જીહેા વેલિયા વિઠ્ઠી પ્રભાવના, લાલ અગ્યાર લાખ દ્રવ્ય થાય; જ્હા સાગર ગચ્છમાં આપીયા, લાલ ગુણીજન કીરત ગાય. સુ. ૧૪ હેા વૃદ્ધ મુખે એ વારતા, હેા સાંભળી તેહ સબધ; લાલ કિચિત જાણવા કારણે, લાલ ભાખ્યા એહ પ્રતિબંધ. સુ. ૧૫ સુણા શેત્રુજે ગિરનાર વળી, લાલ આખુ તાર’ગા જે; છઠ્ઠા સખેશ્વર પત્ર લખી, લાલ આપે ધરીને નેહ. જીહા ગુણુ કહેતાં તસ વરણુવું, લાલ એ સમરથ ન કોઈ; જીહા કલિયુગમાં સુરતરૂ સમા, લાલ આપમા કહે કવિ જોઈ. સુ. ૧૭ જીડો આગળ વાત અતિ ભલી, લાલ વખતશાહની સાર; હેા ચિત્ત રાખી ભવી સાંભળેા, લાલ તસ ગુણુ અપર’પાર. સુ. ૧૮ હેા ચેાથી ઢાળ ઇણી પરે, લાલ વખતચંદ ગુણુ રાસ; છઠ્ઠા હીરવર્ધન સુપસાયથી, લાલ ક્ષેમ બુધ પ્રકાશ સુ.
સ. ૧૬
દુહા. સહકરણ સુત શાભતા, શાંતિદાસ ગુણગેહ; લક્ષણુ લક્ષિત દેહડી, દાની માની એહ. લખમીચંદ સુત તેના, લખમી અપર‘પાર; ખુશાલચંદ વળી તેહના, પુત્ર તે ગુણ ઉદાર. નથુ શેઠ તે પાટવી, તસ અધવ જેઠમલ; વખતચંદ ગુણ આગલા, તસ ગુણ મહીમા અવદ્ય તેહના ગુણ ગાતાં ભણી, મુજ મન ઉલટ થાય; ઉત્તમના ગુણ ખેલતાં, હાવે નિરમલ કાય.
૩
ૐ બપ્પભટ્ટ સૂરી. + આમ રાજા. § લક્ષ્મી + કમળ. * કલ્પવૃક્ષ.
૨
૧૯