________________
પુત્રી જડાવ નામે ભલીરે, શેઠજી પરણ્યા જેહ, ગુણવંત રૂપે આગળ, દિન દિન અધિક નેહરે. ભ. લખમીચંદ નામે ભલેરે, ભાઈ જડાવ ગુણવંત; રૂપકળાએ આગળરે, પર ઉપગારી અત્યંતરે. નખ માંસપરે પ્રીતડીરે, અથવા ક્યું ખીર નીર;
અવિહડ પ્રીત બની ઘરે, શીયલ ગુણ ગંભીરરે. ભ. ૧૪ એક દિન મનમે ચિતરે, હવે હું થયે જુવાન બાપ તણે ધન ભેગવુંરે, એમ તે ન લહું માન રે. ભ, ૧૫ બાળપણે ધન બાપને રે, ખાતાં ખડ ન કાંઈ; તરૂણપણે જે જે ભેગરે, તે પુરૂષાતન જાય. ભ. ૧૬ શળ વરસ વેલ્યા પછે, ન કરે જે અભ્યાસ; બાપ કમાઈ ભગવેરે, ધિક જનમારે તાસરે. સિંહ સિંચાણે સુપુરૂષરે, ન કરે પરની આસ; નિજ ભુજ ખાંટ ખાઈએરે,
ભ. ૧૮ જેણે ન કહા જગતમાં, બાળપણે જશવાસ, પશુ હુઆ તે બાપડારે, પડીયા ખાવે ઘાસરે. એમ ચિંતા કરતાં હરે, જુઓ પુન્યની વાત; મિત્ર મત્યે તે શેઠનેરે, સાંભલે તે “અવદાતરે. ભ. ૨૦ પુન્યવંતને લચ્છીને રે, ઇચ્છા તણે વિલંબ કોકિલ ચાહે કંડારવને, દીપે ટ્યુબભરી અબરે. ભ. ૨૧ ઢાળ છઠી કરી એણપરેરે, વાત ઘણું રસાળ; હિરવર્ધન સેવક ભણેરે, સુણતાં મંગળ માળરે. ભ. રર.
દુહો શ્રેતા સુણજ હીત ધરી, રેમ રેમ ઉત્કર્ષ વખત કુમર સબંધ તે, વદન કમળ ગુરૂ નિરખ. ૧ શારદા માતની સાનીધે, ગુરૂવાદિક આધાર; પંડિતકળા મુજમાં નથી, એ મુજ કહ્યો સંસાર. ૨
૧ સચોટ. ૨ ગયા. ૩ બાજપક્ષી.૪ કીર્તિને વાસ. ૫ ચરિત્ર, વાત, કથન. ૬ લક્ષ્મ, પૈસા. ૭ આંબે. ૮ હેત, પ્રેમ. ૮ સાખે, સાથે.