________________
ઢાલ ૨ જી,
સાગરગ૭ સ્થાપના.
(ઢઢણ ઋષિને વંદના હું વારી-એ દેશી.) ત્રેપનમેં પાટે થયા હું વારી, લક્ષ્મી સાગર સૂરરે હું વારી લાલ; સાગર શાખા પરવરી, હું. દિનદિન ચડતે નૂરરે. હું ત્રેપનમેં. ૧ તેહના વંશમાં વળી, હું. લબ્ધિસાગર નામરે. હું. ઉપાધ્યાય પદ ભગવે, હું ગુણે કરી અભિરામરે. હું. 2. ૨ તત્ શિષ્ય દેય ગુણે આગલા, હું. નેમસાગર ગુણવંતરે. હું. મુક્તિસાગર બીજા વળી, હું. પંડિત પદ ધરતરે. હું ત્રે. ૨ ચોમાસું સુરત તણા, હું. સંઘ સદ લય લીરે. હું. ભક્તિ બહુવિધ સાચવે, હું. ગુણે કરી આધિનરે. હું. 2. શાંતિ નામે તિહાં રહે, હું ધનવંત અતિ ઉદાર હું. પુત્ર નહિ તેણે કરી, હું પુછે ગુરૂને ધારરે. હું. ગુરૂ પણ એમ કહે સાંભળો, હું, ચિંતામણિ જે મંત્ર; હું. ખટ માસ છે સાધના, હું. તે અમ પાસે રે. હું. 2. ૬ બાર હજાર જાપે કરી, હું. વળી છત્રીસ હજાર હું. પાંચ પ્રકાર ઉપર ચલે, હું એને અતિ વિસ્તારે. હું. 2. ૭ ધૂપ દિપ બલ બાકુલે, હું. આહુતિ ખટ માસ, હું. ધરણ રાય પદમાવતી, હું તેની પુરે આશરે. હું. 2. ૮ મંદિખાનું ભલાવીઓ, હું. જે જેમ જોઈયે તેહરે; . અમ આશા છે આપજે, હું. એહમાં નહિ સરે. હું. 2. ૯ આરાધે નિર્મલ મને, હું. ખટ માસ થયા તામરે, હું પવિત્રપણે તુમ આવજે, હું ગુરૂ હુકમ થયે જામ હું. 2. ૧૦ શાંતિદાસ શેઠ. એ હવે તિહાં કાય વશે, હું. રાજનગર વસનાર; હું. તે સુરતમાંહિ હતા, હું. જવેરી તણે વ્યાપાર હું. 2. ૧૧ પ્રાતઃ સમયે દહેરે જઈ હું. ગુરૂ નમવા ધરી નેહરે હું. “શાંતિ હું આ અછું,” હું. એમ ભાખે ગુણ ગેહરે 2. ૧૨ ગુરૂ વાદી સ્તુતિ કરી, હું. ભાગ્યવાન તસ દેખરે, હું પહેલે તે વહેલે,” હું વિધિએ લખિયે લેખ, હું. 2. ૧૩