________________
ધીરજપણે બેસારીને, હું. મંત્ર ભણે તીણે વાર; હે. નાગ સ્વરૂપે આવિરે, હું ધરેણુદ્ર ધરી પ્યાર હું. 2. ૧૪ ફણાટપ મસ્તકે ધરી, હું. જીભ તણે લબકારરે, હું. ગુરૂ કહે “તમે પણ જીભને, હું. ભેલી કરે એણીવારરે. 2. ૧૫ મનથી ભય લાગે તદા, હું શંકા ઉપની જામરે, હું. અદશ્ય થયા ધરેણંદ્રજી, હું. શેઠને કહે ગુરૂ તારે હું. 2. પૃથ્વીપતિ થાઓ સહી, હ. એહને એહ પ્રભાવરે, હું. રાજકાજ ધુરંધરા, હું. કહે ગુરૂએ તુમ દાવ હું. 2. મસ્તક હાથ દેઈ કહે, હું, “કરે ધરમના કામરે; હું. ખાઓ ખરચે વાપરે, હું. ફત્તેહ કરે ગુરૂ નામ હું. 2. ૧૮ એહ વચન મનમાં ધરી, હું કરે વેરી વ્યાપાર; હે. દેલત દિન દિન દીપતીરે, હું. લેઈ શામન ઉદાર; હું. 2. ૧૯ દિલ્હિપતી પાદશાહસુતા, હું. પરણાવે ધરી પ્યાર હું. જવેરખાનું પુરૂં નહિ, હું. હુકમ કર્યો તેણી વારરે. હું. 2. પણ ન મળે તે શું કરે, હું. અહવે લઈ સામાન; હું. શાંતિદાસ તહાં જઈ હું. મુકી ભેટ પ્રધાનરે વસ્તુ અમુલખ દેખીને, હું. ખુશી થઈ કહે તેહરે; હું. હ્યું કે તમે દાખવે, હું. સાસરવાસે એહરે. હું. 2. અકબરબેગમ પુત્ર લેઇને, હું. નાઠિ કઈ પ્રકારરે, હું. પાતશાહ વાડીમાં ઉતરી, હું. કેઈન લીધી સારરે. હું. 2. ૨૩ સહસકરણ સુત ચાકરી, હું. ખબર અંતર રાખી ઘણી; હું. તસ ભાગ્યે થયું ભવ્યરે, હું.
2. ૨૪ અકબર મરણની વારતા, હું. સાંભલી દેશ વિદેશરે, હું. રાજા લેઈસુત શું તિહાં, હું બેગમગઈ તેણે શિરેહું. 2. ૨૫ પદવી પાદશાહની લઈ હું. જહાંગિર શલીમ શાહરે, હું. તિણે મામુએ શેઠજી, હું. કહ્યા ધરી ઉત્સાહરે. હું. 2. ૨૬ પૂરવે એ પિણ વારના, હું. કારણ દેય ચાર હું. અંતર ગણે નહિ શેઠથી, હું, તુમ ઉપગારે સુખ ધારરે. હું. 2. ર૭
«
૧ ઇંદ્ર.