________________
૧૬ સમરાદિત્ય કેવલી રાસ. સં. ૧૮૪ર ૧૭ બાલાબેધ (બ) શ્રીમદ્ વિજય કૃત વીર સ્તુતિ રૂપ હુંડીનું સ્તવન
સંવત ૧૮૪૯ વસંત પંચમી બુધવાર. આ વખતે વિજયજિક ' સૂરિ વિરાજતા હતા. ૧૮ સિદ્ધાચલ સ્તવન. સં. ૧૮૪ ફાગણ સુદિ ૮. ૧૮ જયાનંદ કેવલી રાસ સં. ૧૮૫૮.
શિષ્યપરંપરા તેમના શિષ્ય રૂપવિજય હતા કે જેણે આ રાસ રચ્યો હતો, તે સિવાય શ્રી કુંવરવિજય હતા, કે જેમણે સં. ૧૮૮૨ ના મહા સુદ ૫ ને રવિવારે અધ્યાત્મસાર પ્રશ્નોત્તર ગ્રંથ પાલીનગરમાં રચે છે.
રાસકાર. પં. રૂપવિજયે આ રાસ શ્રી પદ્મવિજયજી જે વર્ષમાં સ્વર્ગલોક પામ્યા તે જ વર્ષમાં એટલે સંવત ૧૮૬૨ માં અક્ષય તૃતિયાને દિને આનંદપુરમાં ર છે, તે પદ્મવિજયજીના પોતાના શિષ્ય હતા, તેથી ગુરૂનું ચરિત્ર લખી ગુરૂ પૂજા કરી છે એટલું જ નહિ, પણ વિશેષમાં તેમના શિષ્ય તરીકે જે હકીક્ત પ્રત્યક્ષ સમાગમથી મેળવેલી છે તે નિશ્ચયપૂર્વક વિશ્વસનીયતા આપે છે તેમની કૃતિઓ નીચે પ્રમાણે છે – ૧ સ્નાત્રપૂજા–વિજિદ્રસૂરિના રાજ્યમાં વિવિધ પૂજાસંગ્રહ પૃ. ૪૭૩. ૨ પંચકલ્યાણક પૂજા–સિદ્ધાચલ (પાલીતાણા) સં. ૧૮૮૪ મહા શુદિ
પૂર્ણિમા ૪૭૪-જ૧. ૩ પંચજ્ઞાન પૂજા–૧૮૮૭ મીશ્વર કલ્યાણક દિવસ વિજયદિનદ્રસૂરિના
રાજ્યમાં પૃ. ૪cર–૫૦૪, ક વીશસ્થાનક પૂજા–૧૮૮૩ ભાદ્રપદ શુદિ ૧૧ પૃ. ૫૦૫-૫૩૮૯ પ પીસ્તાલીશ આગમ પૂજા–૧૮૮૫ આશે શુદ ૩ વિદિસરિ
રાજ્યમાં પૃ. ૫૪૦–૧૮૮. ૬ સઝાયે.
(૧) આત્મબોધ સઝાય. પૃ. ૫૪ સઝાયમાળા (ભીમશી માણેક) (૨) મનઃસ્થિર કરણ સઝાય. પૃ. ૨૫૦
છે ૧ વિજયજિદ્રસૂરિ
(સં. ૧૮૫૯, ૧૮૭૫ માં ગિરનાર પર લેખ કરાવ્યા છે.) ૨ આ વખતે રાજનગરમાં એવંશના શેઠ હેમાભાઈ હતા, તેના સ્મરણને માટે આ પૂજા રચવામાં આવી છે.