________________
પદ્મવિજય મહારાજની કૃતિઓ ૧-૨. ચોવીશી (બે) પૂ. રર૪-૨૫૬. વીશી વીસી સંગ્રહ. ૩ સઝાય (૧) વણઝારાની-નરભવનગર સેહામણું પૃ. ૫૧ સઝાયમાળા
ભા. ૧ ( ભીમશી માણેક). ૪ , (૨) આત્મબંધની-સાંભળસયણાં સાચી સુણાવું. પૃ. ૫૪ (સઝાય
માળા. ભી. ભા.) ૫ સ્તવન (૧) સીમંધર સ્તવન. સુણચંદાજી. પૃ. ૫ જૈનપ્રબોધ. ૬ (૨) , જાત્રા નવાણું કરીએ શેત્રુજાગિરિ. ૫.૩૦૭ જૈનપ્રધ. ૭ (૩) , પ્રથમ જિનેસર પ્રણમીએ, જાસ સુગધીરે કાય. ૮. (૪) આબુજીનું સ્તવન, પાલણપુરને સંઘ ગયે હતે. સં. ૧૮૧૮ ચિત્ર વદ ૨. ૮ માસીનાં દેવવંદન. પૃ. ૨૧૬-૨૪દેવવંદનમાળા (પ્રસિદ્ધ કર્તા શા. - ત્રીકમલાલ હઠીસંગ કું.) ૧૦ ચિત્યવંદન (1) સિદ્ધાચલ, વિમલ કેવલ જ્ઞાનમલા (૨) પુંડર ગિરિ - સ્તવન, વીરજી આયારે વિમલાચલ કે મેદાન. ૧૧ હેરી. તુત પાઠક પદ મન ધર હે, રંગીલે છઉર. પૃ. ૧૧૯ હેરી
સંગ્રહ (ભી. મા.) ૧ર નેમિનાથ રાસ. સં. ૧૮૨૦ ૧૩ શ્રી ઉત્તમવિજય નિર્વાણ રાસ સં. ૧૮૨૮ પિષ માસ, ૧૪ બાલાવબોધ (બ) શ્રીમદ્દ યશોવિજ્ય કૃત સવાત્રણસે ગાથાના શ્રી
સીમંધર જિન વિજ્ઞપ્તિ રૂપ સ્તવન ઉપર. સંવત ૧૮૩૦. ૧૫ નવપદની પૂ. લીંબડી સં. ૧૮૩૮ મહા વદિ ૨ ગુરૂવાર પૃ. ૨૮૬
૨૦વિવિધપૂજા સંગ્રહ ભા. ૧-૪. આ વખતે તપગચ્છના પધર ૧વિધર્મ સૂરિ વિરાજતા હતા. ૧ વિજયધર્મસૂરિની વંશપરંપરા નીચે પ્રમાણે છેતપગચ્છની ૬૨ મી પાટે વિજયપ્રભસૂરિ
૬૩ મી પાટે વિરત્નસૂરિ ૬૪ મી પાટે વિજ્યદયારિ
૬૫ મી પાટે વિજયધર્મસૂરિ (સં. ૧૮૩૮ ચૈત્ર સુદ ૧૩ ભ્રગુવારે રાજનગરના સંધપતિ મેદી પ્રેમચંદને સિદ્ધાચળ સંઘ લઈ ગયા.)