________________
પહે
EEEEEEEEEEEEEEEEEEEEE શ્રી ઉત્તમવિજયજી પન્યાસ,
ਬੁਰਰਰਰਰ
પૃ. ૧૫૪-૧૭૧
૧.
જન્મ, માતપિતા.
ગુર્જર દેશના રાજનગર શહેરની શામળા પાળ કે જ્યાં શામળા પાર્શ્વનાથના પ્રાસાદ છે ત્યાં લાલચંદ નામના વિણક પેાતાની ભાર્યા નામે માણેક સાથે વસતા હતા. તેને અનુક્રમે ચાર સંતાન થયાં. ત્રણ પુત્રી અને એક પુત્ર. પુત્રના જન્મ સ. ૧૭૬૦ માં થયા અને તેનું નામ પુજાશા રાખવામાં આવ્યું હતું. પુત્ર અઢાર વર્ષના થયા ત્યારે સ. ૧૭૭૮ માં ખરતર ગચ્છમાં જૈન સિદ્ધાંત શિરામણી ધૈર્યાદિક ગુણુના સમુદ્રરૂપ શ્રી દેવચંદ્રજી અમદાવાદ પધાર્યા. તે વખતે પુજાશા વદનાર્થે અને દેશના શ્રવણુ અર્થે તેમની પાસે જવા લાગ્યા. ગુરૂવાણી સાંભળી કુમારનું ચિત્ત અભ્યાસ કરવા પ્રત્યે દોરાયું. આ વખતે રામકુંવર નામની ધર્મિષ્ઠ શ્રાવિકા હતી તેણીએ કુમારને અભ્યાસ કરવામાં અતિશય સહાય આપી.
૨.
અભ્યાસ.
કુમાર પ્રકરણાદિ નામે ઢંડક, નવતત્ત્વ, જીવવિચાર, સંગ્રહિણી ( કે જેમાં ત્રણ લેાકનું સ્વરૂપ આપેલ છે), ત્રણ ભાષ્ય ( દેવવંદન, ગુરૂવંદન અને પચ્ચખાણ ), ક્ષેત્રસમાસ, સિદ્ધપંચાશિકા ( આ ગ્રંથ અપ્રસિદ્ધ છે ), ફર્મગ્રંથ, કર્મપયડી ( કર્મપ્રકૃતિ ) -'ચસગ્રહ, કાલવિચાર, અ°ગુલવિચાર, વનસ્પતિવિચાર, દર્શન સિત્તરી, પાખી સિત્તેરી, ખંડ પુદ્ગલ ( છેલ્લાં સાત અપ્રસિદ્ધ છે ), નિગાદ ક્બીશો, અતિચાર પ`ચાશિકા ( અપ્રસિદ્ઘ ) આદિ વૃત્તિ સહિત ગુરૂ શ્રી દેવચદ્રજી પાસે વાંચી અભ્યાસ કરે છે. સપ્તભંગીનીલ, આગમાદિનું રહસ્ય, સાતનય, નિક્ષેપ વિચાર, ત્રણભંગી વગેરે તત્ત્વજ્ઞાનના પણ સારી રીતે અભ્યાસ કરે છે. આમ કરતાં કુમાર ગુરૂસાથે વિહાર કરે છે. વિહાર કરતાં સુરત આવ્યા, ત્યાં કુમારે શબ્દશાસ્ત્રના અભ્યાસ કર્યાં.
3.
સમેતશિખર ચાત્રા.
સુરતમાં પાટણ શહેરના ક્રુચરા ક્રીકા નામના સુશ્રાવક આવી વસ્યા હતા, તેમને પોતાની લક્ષ્મીના ઉપયાગ યાત્રાર્થે કરવા શ્રી ધ્રુવચંદજીને વિચાર્