________________
૫e
શ્રી જિનવિજ્યગણી. ઝઝઝઝ
પૃષ્ઠ ૧૩૭–૧૫૩
પરંપરા. શ્રી વિજયસિંહસૂરિના સત્યવિજય પંન્યાસ શિષ્ય હતા તે સત્યવિજય પંન્યાસ. Íરવિજય.
ક્ષમાવિજય.
જિનવિજય.
જન્મ, ગુર્જર દેશમાં મનહર રાજનગર કે જેને હાલ અમદાવાદ કહેવામાં આવે છે, તે નગરમાં શ્રીમાલી વંશને ધર્મદાસ નામે શ્રાવક વસતે હતે. તેને ત્યાં કુલવંતી લાડકુંવર નામની સ્ત્રી હતી. શુભયોગે ગર્ભધરી લાડકુંવરે પુત્ર પ્રસ (સં. ૧૭પર) અને તેનું નામ ખુશાલ પાડવામાં આવ્યું. સાત વર્ષની ઉમરે નિશાળમાં ભણવા મૂકો, ત્યાં નામાં લેખાં વગેરે વિદ્યા શીખી પુત્ર કુશલ થયે, અને ૧૬ વર્ષને થયે ત્યાં શહેરમાં શ્રી ક્ષમાવિજય ગણી વિહાર કરતા આવ્યા. આ વખતે શામળદાસની પોળમાં રાયચંદ નામને ગુરૂભક્ત વસતા હતા તે દેશ વિદેશ જાય પણ પગમાં પગરખું પહેરતે નહિ અને હમેશાં ઉનું પાણી જ વાપરતે. આ રાયચંદ પારેખના વચનથી ખુશાલચંદ કુમાર ગુરૂપાસે દેશના સાંભળવા આવ્યું.
૩.
ગુરૂસમાગમ. દીક્ષા. ગુરૂએ પિતાની દેશના આપતાં સંસારની અનિત્યતા, સગ વિગથી થતા હર્ષશેક વગેરે પર વિવેચન કર્યું તેથી ખુશાલચંદનું મન વૈરાગ્યવાસિત થયું અને ગુરૂને સંયમદીક્ષા આપવા વિનંતિ કરી. ગુરૂએ સંયમ કે દુષ્કર