________________
ve
તારંગા, કે જ્યાં કુમારપાલકૃત વિહાર છે અને જે વિહારમાં શ્રી અજિતનાથ પ્રભુને પધરાવ્યા છે ત્યાં, યાત્રા કરી અમદાવાદ આવ્યા. ત્યાં ચિંતામણિ, મહાવીર, ઋષભનાથ, અજિતનાથ, સભવનાથ, શાંતિનાથ, શીતળનાથ, વાસુપૂજ્ય આદિ તીર્થંકરાના જિનપ્રસાદામાં યાત્રા કરી. અહીં સુરતમાં વિહાર કરવા, ગણુનાયક તરફથી આદેશ આવ્યા તેથી ત્યાં જવા વિહાર કર્યાં. પહેલા ખંભાત આવી સ્ત ંભતીર્થ પાર્શ્વપ્રભુ, અમીઝરા ચિંતામણી પાસ, વગેરે ૪૮ અડતાલીસ દેરાનાં દર્શન કર્યા. પછી કાવીમાં આવી ભોંયરામાં દેવપ્રતિષ્ઠા કરી, પછી જંબુસર પદ્મપ્રભુનાં દર્શન અને ભરૂચમાં સુવ્રત સ્વામી, આદિનાથ, પાર્શ્વનાથ પ્રભુનાં દર્શન કરી સુરત આવ્યા. અહીં પ્રવેશ મહેાત્સવ થયા. અહીં ધર્મનાથ, સુપાર્શ્વનાથ, સુરત મંડણુ શ્રી પાર્શ્વનાથ આદિનાં દર્શન કરી સં. ૧૭૮૦ માં ત્યાં ચેામાસું રહ્યા. અહીંથી જંબુસર આવીને અમદાવાદ ચેામાસું રહ્યા. ઉપધાન માલારાપણુ કર્યું અને પોતાના શિષ્ય શ્રી જિનવિજય મુનિને અહીં ખેલાવ્યા અને સંધ તેને ભળાવ્યેા. પછી ગુરૂએ સંવત્ ૧૭૮૬ ના આસેા માસની ૧૧ ને દિને ઢાસીવાડામાં ચેામાસું હતું ત્યારે ૬૪ વર્ષની ઉંમરે ૪૨ વર્ષ મુનિપઢ પાળી કાલ કર્યાં, અને નવખંડી માંડવી કરી કાયાના અગ્નિસસ્કાર ચંદન કેસર આદિથી સાબરમતિના કિનારે કરવામાં આવ્યા અને સેાનારૂપાનું નાણું ખરચવામાં આવ્યું. અહીં સ્કુલ પન્યાસજીના સ્મરણાર્થે કરવામાં આવ્યેા. ૬.
રાસકાર.
આ રાસ ચરિત્રનાયક શ્રી ક્ષમાવિજયનાજ શિષ્ય શ્રી જિનવિજય કે જેણે શ્રી કપૂરવિજય ગણિના રાસપણ રચ્યા છે, તેણે મુનિ સુમતિવિજયના કહેવાથી રચ્યા છે. આ જિનવિજયનું ચરિત્ર હવે પછી જોશું,
ક્ષમાવિજયની કૃતિઓ. પાર્શ્વનાથસ્તવન સ. ૧૯૯ર પાટણું, ક્ષમાવિજયની શિષ્યપરપરા,
ક્ષમાવિજય.
જિનવિજય
ઉત્તમવિજય
પદાવિય
જવિજયગણી
શુભવિજય
વીરવિજય પંડિત
માણેકવિય (પર્યુંષ્ણુ નવું વ્યાખ્યાન અને અમલર્જન પર સઝાયા લખી.)