________________
૪૪
રાસકાર શ્રી જિન
આ રાસ તેમણે સં. ૧૭૫૬ ના મહા સુદ ૧૦ મીએ રચેલ છે. પાતે ખરતરગચ્છના હતા, છતાં તપગચ્છના પન્યાસ પ્રખર શ્રી સત્યવિજયજીના રાસ પોતે રચ્યા છે, એ પરથી ગભેદની ટૂંકી દૃષ્ટિ તે વખતે નહાતી એમ જાય છે. તેની વંશપરપરા નીચે પ્રમાણે હતી. જિનચંદ્રસૂરિ ( ખરતર ગચ્છ ૬૫ મી પાટે.)
શાંતિહર્ષગણિ ( વાચક )
જિનવર્ષ
આમની કૃતિ આ રાસ સિવાય નીચે પ્રમાણે ઉપલબ્ધ છેઃ—— ૧ કુમારપાળ રાસ સ. ૧૭૪૨ આશા સુદ ૧૦ પાટણ.
૨ ઉત્તમકુમાર ચરિત્ર રાસ સ. ૧૭૪૫ (૯?) (ભૂત વેદ સાગર શશિ ) આશા સુદ ૫ પાટણ.
૩ વિંશતિસ્થાનક વિચારસાર–પુણ્યવિલાસ રાસ. ( પ્રસિદ્ધ. શા. ભીમશી માણેક) ૩ સઝાયા.
(૧) પાંચમા આરાની સઝાય. પૃ. ૩૬ સઝાયમાલા (ભીમશી માણેક) (૨) પરસ્ત્રીવર્જન. શીખ સુણે! પીયુ મ્હારા પૃ. ૧૦૦
,,
(૩) સુગુરૂ પચીશી. સુગુરૂ પિછાણા ઋણુ આચારે પૃ. ૧૨૪ (૪) રાજીતિની. કાં રીસાણા । તેમનગીના પૃ. ૩૯૩ (૫) ઢઢણુ ઋષિની. ઢઢણુ ઋષિને વાંદાં પૃ. ૬૦ (૬) શ્રાવકની કરણીની. શ્રાવક ! તું ઉઠે પરભાત ૫. ૬૫ (૭) સિદ્ધાચલની. શ્રી સિદ્ધાચલ મ’ડલ સ્વામીરે પૃ. ૨૪૮ જૈન પ્રોાધ.
..
૪ રાત્રિ ભાજન પરિહારક રાસ. સં. ૧૭૫૯ ( નિધિ પાંડવ ભક્ષસ'વત્સર ) અષાડ વદ ૧. પાટણ
૫ ઉપમિતિ ભવપ્રપંચ રાસ.
در
22
..
"
""
,,
+ શ્રી જિનરત્નસૂરિના પટ્ટધર. (સાતમા) જિનચંદ્રસૂરિ પિતા-શાહ આસકરણ, માતા-સુપિયાર દેવી, ગાત્ર ગણધરચાપડા મૂલનામ હેમરાજ, દીક્ષાનામ હર્ષલાભ, પદ્મસ્થાપના સ. ૧૭૧૧ ના ભાદ્રપદ યદિ ૧૦ ને દિને થઈ, અને મરણ સુરતમાં સ. ૧૭૬૫ માં થયું.