________________
૪૦
જ્યારે અહુજ વૃદ્ધ થઈ ગયા. અને પગમાં ચાલવાની શક્તિ ન રહી ત્યારે અણહિલપુર પાટણમાં આવી રહ્યા.”
આ વાતને આ રાસમાંથી ટેકા મળે છે. જુએ પૃ. ૧૧૪ માં જણા વેલ છે કે.—
- ધર્મમાર્ગ દીપાવવા, પાંગરીયા મુનિ એકાકી રે; વિચરે ભાર’ડની પરે, શુદ્ધ સંયમક્યું દિલ છાકી રે. સહે પરિષદ્ધ આકરા, સાથે નિજ કામલ કાયા રે; ખમતા સમતા આદરી, મેલી સહુ મમતા માયા રે, કીયા વિહાર મેવાડમાં, ઉદેપુર કયા ચામાસા રે; ધર્મ પમાડયા લાકતે, કીધા તિહાં ધર્મના વાસે રે. છડે છડેને પારણાં કીધાં, તપ જાસ ન પારા રે; કાયા કીધી દુબળા, કરી અરસ નીરસ આહારા રે.
વળી અધ્યાત્મરસિક વનવાસી શ્રી આનધનજી મહાત્મા ઘણે ભાગે મેડતામાં રહ્યા હતા એવું લાકકથા પરથી જણાય છે, અને ત્યાં સત્યવિજય જીએ ચેામાસું કર્યુ હતું એ રાસમાં આપેલ છે. તેમજ શ્રી આનંદંધનજી, શ્રી યશોવિજયજી, શ્રી વિનયવિજયજી, જ્ઞાનવિમલસૂરિ તથા શ્રી માનવિય ઉપાધ્યાય આદિ સમકાલિન હતા એ નિર્વિવાદ છે.
(ર) પાતે કચા દેશના હતા.
સંવેગી પટ્ટાવલિના આધારે સત્યવિજયજી મેદપાટ (મેવાડ) દેશના હતા અને તેની આ નિર્વાણુ સાક્ષી પૂરે છે; પરંતુ યતિવર્ગની પટ્ટાવલિમાં તે ગંધારના શાંતિદાસ શ્રાવક હતા એમ જે નીકળે છે તે સત્ય હાવાના સ`ભવ નથી. (૩) પીતવસ્રાંગિકાર
આ વખતમાં સ્થાનકવાસી ( અમૂર્તિપૂજક ) પથ વિધમાન થયા, અને તેના સાધુએ પણ શ્વેતવસ્ત્ર પહેરતા, તેથી શ્વેતાંબરીય મૂર્તિપૂજક અને તેમની વચ્ચે ભેદ જાણવાનું બરાબર રહ્યું નહિ, તેથી કેટલાક સાધુએ પીતવસ્ત્ર પહેરવાનું સ્વીકાર્યું. પતિની પટ્ટાવલિ જોતાં શ્રી યશોવિજયજીએ કાથીયાં કર્યા હતાં એમ જણાઇ આવે છે અને તેની સાથે વિજયપ્રભસૂરિને શ્રી સત્યવિજય ગણિએ ન વાંધા અને સામા પડી કાથીયાં વસ્ત્ર ધારણ કર્યો એમ યુતિની બૃહત્ પટ્ટાવિલમાં જોવામાં આવે છે. આના નિશ્ચય આ નિર્વાણુ રાસથી થતા નથી, પરંતુ શ્રી સત્યવિજયજીની શિષ્ય પર પરામાંજ થયેલા ( જુએ આગળ ) પંડિત વીરવિજયજી આ સંબંધે કંઈ ઉલ્લેખ