________________
**
સમદર્શી આચાય હરિભદ્ર
અને જેએ દૃશ્યમાન લેાકની જ મુખ્યપણે વિચારણા કરે તે માત્ર એ કારણે જ અવગણનાપાત્ર છે એમ ન કહી શકાય. તેથી જ તેમણે એના મતને પણ દનની કાટિમાં સ્થાન આપી પેાતાની દૃષ્ટિની ઉદાત્તતા સૂચવી છે.
સામાન્ય રીતે દરેક ગ્રંથકાર કરે છે તેમ સસિદ્ધાન્તસંગ્રહના અને સĆદનસંગ્રહના રચયિતા પેાતાને અભિપ્રેત હેાય એવા જ ઇષ્ટદેવનું સ્તવન-મંગળ પ્રારંભમાં કરે છે. એ જ ન્યાયને અનુસરી હરિભદ્રે, સસિદ્ધાન્તપ્રવેશકના કર્તાએ અને રાજશેખરે પણ પેાતાના અભિપ્રેત દેવ–જિનને પ્રારભમાં નમસ્કાર કર્યો છે. ત્યાર બાદ દરેકે ક્રમે દના નિરૂપ્યાં છે, પણ એ નિરૂપણતા ક્રમ પાંચે ધેામાં એકસરખા નથી અને એ ક્રમ પાછળની દૃષ્ટિ પણ પાંચેમાં એક નથી. સસિદ્ધાંતસ ંગ્રહકાર પ્રથમ વૈદિક વિદ્યાએ અને તેમાં સમાવેશ પામતાં વૈદિક દર્શાનાનું સ્પષ્ટ વર્ણન કરે છે, જે મહિમનસ્તત્રના સાતમા ક્ષેાકની વ્યાખ્યામાં પ્રસ્થાનભેદરૂપે મધુસૂદન સરસ્વતીએ કરેલ વનની પદ્યબંધ છાયામાત્ર છે. તે વનનેા મુખ્ય સુર એ છે કે વૈદિક દર્શાના જ આસ્તિક છે અને તેમણે ગમે તે રીતે વેદમાથ ચાર્વાક, જૈન અને બૌદ્ધ મતાને નિરાસ કરવા જ જોઈ એ. મધુસૂદન સરસ્વતીએ પણ પ્રસ્થાનભેદમાં એ જ વાત શબ્દાન્તરથી કહી છે. તે કહે છે કે વિશ્વવ્યાપી પરમતત્ત્વનું દર્શન અનેક રીતે થાય છે. તે અનેકવિધ દનામાં કાઈ પરમપુરુષામાં સાક્ષાત્ ઉપયોગી છે, તે ખીજાં પરંપરાથી; પણ છેવટે સાક્ષાત્ અને પર ંપરાથી પરમપુરુષાર્થમાં ઉપયેાગી થવાની શકયતા તા. વૈદિક દર્શીનેામાં જ છે અને વૈદિક દના મ્લેચ્છ યા ખાદ્ય જેવાં હાઈ સર્વથા વજ્રનીય અને નિરાકરણયાગ્ય છે. આ જ રીતે સસિદ્ધાન્તસંગ્રહને પણ પ્રારંભ અવૈદિક દનાના નિરૂપણુ અને તેના ખંડનથી થાય છે. આગળ જતાં જ્યારે તે વૈશેષિક, નૈયાયિક અને ભાટ્ટ દર્શનનું નિરૂપણ કરે છે, ત્યારે પણ તે એક જ વાત કહે છે કે વૈશેષિકાએ,૧૦ નૈયાયિકાએ ૧