________________
२०
સમદર્શી આચાય હરિભદ્ર
મે કહ્યું છે, માત્ર તેટલા ખાતર તેને ન માના. મુદ્દતું આ વલણ આપણને અત્રે સ્વતંત્ર રીતે વિચાર કરવાની દિશામાં પ્રાત્સાહક થઈ પડે તેવું છે. એ ખરું કે સંપ્રદાય સ્થપાતાં યુદ્ધના શિષ્યાએ પણ ક્રમે ક્રમે યુદ્ધને સન બનાવી દીધાર અને તેમના વિચારઆચાર જાણે સ્વતઃપૂર્ણ` હેાય એવી શ્રદ્ઘા પરંપરામાં નિર્માણ કરી.
યુદ્ધ પૂર્ણ શ્રદ્ધાળુ છતાં તપ્રધાન હતા; એટલે જે જે વસ્તુ બુદ્ધિ અને તકની કસોટીએ પાર ઊતરી ન શકે, એવી વસ્તુઓને તે બાજુએ મૂકતા. આ તેમનું વલણ આજે તે અનેકગણું વિકસ્યું છે. જ્યારથી વિજ્ઞાને એની કળાએ અને પાંખા વિકસાવી અને પ્રસારી અને એ સાથે ઇતિહાસ અને તુલનાદષ્ટિ ખીલી ત્યારથી સંશોધનના અનેક નવા નવા પ્રકારા અને માર્ગો અસ્તિત્વમાં આવ્યા છે. પુરાતત્ત્વીય અવશેષા, માનવવંશવિદ્યા, માનવજાતિશાસ્ત્ર, માનવજાતિ અને તેની સંસ્કૃતિનું શાસ્ત્ર અને ભાષાશાસ્ત્ર જેવાં ક્ષેત્રે એટલાં બધાં ખેડાયાં છે અને ખેડાતાં જાય છે કે તે દ્વારા મળતી પ્રત્યક્ષ વિગત ઉપરથી જે જે અનુમાનેા તારવવા અને બાંધવામાં આવે છે, તેમાંનાં મેટાભાગનાં અનુમાનેા વિદ્વાનામાં સસંમત જેવાં થઈ ગયાં છે. તેથી એવાં અનુમાનેાની અવગણના કરી ઉપર સૂચવેલ પ્રાચીન વાદોની કલ્પનાસૃષ્ટિ પર સથા નિર રહેવાનું આ યુગમાં હવે શકય જ નથી. આ દૃષ્ટિએ જ્યારે વૈજ્ઞાનિક પદ્ધતિને અનુસરતા ઇતિહાસનું અવલંબન લઈ વિચારીએ છીએ ત્યારે નાની અને યેાગની પરંપરાનાં સંભવિત ઉદ્ભવસ્થાનેાની બાબતમાં કાંઈક અસ્પષ્ટ છતાં સાચા પ્રકાશ લાધે છે.
આ ભારતવર્ષ લાંબા સમયથી આય દેશ તથા હિદદેશ તરીકે વિખ્યાત છે, પણ એને ‘ આ' અને ‘ હિંદ'નું માનાર્હ તેમજ વ્યાપક પદ મેળવવામાં અનેક સહસ્ર વર્ષોની રાસાયનિક પ્રક્રિયામાંથી પસાર થવું પડયું છે. આવ—જેતા વેદ સાથે નિકટના સંબધ હતો