________________
વર્ણવિચારઃ શિક્ષા સાથે બોલવું એ છ પાઠકના ગુણ કહ્યા છે. વળી કહ્યું છે કે શિકાથી કે ભયથી બેલતા હોઈએ તેમ બેલવું નહિ, અવ્યક્ત નહિ, નાકમાંથી નહિ, કાકસ્વરથી નહિ, સ્થાનવિવર્જિત નહિ, જાણે ઓઠ પીસીને નહિ, ત્વરિત નહિ, તેમજ વિલંબિત પણ નહિ, અક્ષરને પકડી પાડીને ઉચ્ચાર્યા હોય તેમ નહિ, તેમજ ગદ્ગદિત કંઠે કે અક્ષર ગળી જઈનેએવી રીતે બેલવું નહિ. શુદ્ધ ને સ્પષ્ટ ઉચ્ચાર ઉપર પ્રાચીનું કેટલું બધું લક્ષ હતું તે આ પરથી સમજાશે.
ભાષાશાસ્ત્રીઓનું મત–પાશ્ચાત્ય ભાષાશાસ્ત્રીઓના મત પ્રમાણે સ્વર એ સાદામાં સાદા, સંતત-જારી રાખી શકાય એવા ઉચ્ચારી છે. એ સ્વરે તેમજ શકાર, ષકાર, ને સકાર, મહાપ્રાણુ, અને કેટલાંક સંયુક્ત વ્યંજન જેમાંથી વ્યંજન વિકાસ પામ્યાં છે, એ મનુષ્યની ભાષામાં પ્રથમ પરિણામ છે. રેગ્નૉડના મત પ્રમાણે બધાં વ્યંજન નીચેના સંયોગ પરથી આવ્યાં છે –
ફ, ૨, ૫, કમ્, ટસ્, ને સ્
૨ ને લ ધુજારા સાથે બોલાય છે ત્યારે ને 2 ના ઉચ્ચારને કંઈકે મળતા આવે છે. એ વણેને સંસ્કૃતમાંજ સ્વર માન્યા છે, બીજી ભાષાઓમાં નહિ. સ્ત્રને ની સમાનતાથી કમ્યો છે. તે માત્ર કo૫ નાં રૂપમાં માલમ પડે છે.
હસ્થ એ ને હસ્વ એ-સંસ્કૃતમાં હસ્ય એ ને એ નથી. પરંતુ પાલીમાં એ ને ઓ હસ્વ પણ છે. દીર્ધ સ્વરની પછી જેડાક્ષર આવી શકતો નથી એ એમાં ને પ્રાકૃત ભાષામાં નિયમ છે. આ કારણથી તૈત્તિર, થોળ જેવા શબ્દોમાં ને સો ને ઉચ્ચાર હસ્વ થતો. સંસ્કૃત શબ્દનું માપ પ્રાકૃત ભાષાઓ બરાબર જાળવે છે. આથી પ્રેમ, ઘી, હેવ વગેરેનું પ્રાકૃતમાં પેમ્પ,
પ ત્ર, વગેરે થાય છે. દ્રાવિડ ભાષાઓમાં , ને યો ને હસ્વ ને દીર્ધ બંને ઉચ્ચાર છે ને તેને માટે જુદા જુદા અક્ષર છે. પ્રાકૃતમાં હસ્વ ઉચ્ચાર (ા ને મના) દ્રાવિડમાંથી આવ્યા છે, પણ દ્રાવિડમાં છે તેમ તેને માટે જુદા અક્ષર નથી.
લેટિન ને ગ્રીકમાં જ્યાં હસ્વ “એ” ને “ઓ હેય છે ત્યાં સંસ્કૃતમાં ન હોય છે; જેમકે
સર્ણન Septem (સેટેમ) યુરાન Decem | ( ડીસેમ)
Dexter (ડેકસ્ટર) भवि Ovis (એવિસ)
दक्ष