________________
૪૮
ગુજરાતી ભાષાનું બહુદું વ્યાકરણ
દાખલાઃ—આપણુઇ જમણુઇ હાર્થિ સંભાળી લીધા સંહી.
લગઈ
એ ભૂમિનઇ કીધઇ કા દેવુ કરઇ તેનઇ લહૂ લાડણ ગંધા
કાશી પ્રીછવઈ
ટૂંકા ૬ દ્વેષઇ (લેખે)
પટસાલિ પ્રાંગણસહિત સન્મુખ છાપરું પકવે? વલી—ષાપ–નલીઆ– ભારત-કમાડ સહિત ષડકીબંધ ગ્રહણે મૂકયાં. મેાદી નરાઇષ્ણુદાસ તાપીદાસ એલ્યુઇ મૂકયાં.
કઇ મૂકયાં; ઉત્તરઇ
એ ધર પડઇ આખડઇ રાજક દૈવિક લાગઇ, તે તથા નલિખાટિ ધણી છેડવતાં સર્વ વસ્તી આપઈ.
‘વિમલપ્રબંધ’, પ્રસ્તા॰, પૃ૦ ૩૧-૩૪ ખતેામાં ઘણુંજ અશુદ્ધ હેાય છે. વળી જૂના વખતથી ચાલતું આવે છે તે લખાય છે.
અશુદ્ધિના કેટલાક નમુના એજ ખતામાંથી નીચે પ્રમાણે છે:વિક્રિયમાણાઃ ભૂમેઃ પત્રમભિલિખ્યતે
પ્રદત્તમતાનિ સાક્ષિણ:
શ્રી જલષાંન તત્સમએ રાજા અહિમદાવાદ મધ્યે ધર્માંધમઁવિચારણાર્થે કાદી શ્રી નસીર્દી સંજ્ઞે ન્યાયક્ષપાલનૈકમુખતે દુર્ગુપાલશ્રી અકૃતિષાલ મલિક સંજ્ઞે મીરા અસાધ શ્રી પીરેાજ મલિક જામતિ મપિકાયાં શ્રી નગદલ મલિક હવેલ્યાં મી. નૂદી મી. જલાલ એવ પંચકુલ પ્રતિતૌ ઢીંકુએ પટિલ-હાજાના મધ્યપાલિ તત્ર મેાદી જસા સુત મેાદી સારણ તત્પુત્ર નરાઇદાસ પર મેાદી હાદાસુત તાપીદાસકૈન ગ્રહું ગ્રહણકે દત્તાનિ—
ભાગ્યુંતુનું સંસ્કૃત તથા જૂની પ્રાકૃત ભાષા આનું મિશ્રણ કરવાના મેહ સ્વાભાવિક છે. હાલ પણ જેમને સંસ્કૃતનું લવમાત્ર પણ જ્ઞાન નથી એવા ઘણા લેખકેાને ઘણાજ અશુદ્ધ સંસ્કૃત ઉતારાઓથી પોતાના ગ્રન્થને શણગારતા જોઈ આપણને હાસ્ય ઉત્પન્ન થાય છે.