________________
ગુજરાતી ભાષાને ઇતિહાસ
૪૭ ઈ. સ. ના ૧૬મા-૧૭મા શતકમાં રચાયેલા ગદ્યપદ્યમય “વૈતાલ પચવીસીમાંને પદ્યના ને ગદ્યના નમુના --
કિરૂં રૂપ તે સબતણું, યો અંધારે મેહ, જાણે કાજળ સરિ ભરિઉં, અઢું રૂપ છિ તેહ, ભયંકર ભૈરવ ઇ જસે, વલિ સરિ ઉભા કેસ;
ઉઘાડું મુખ લોયણ, માહા ભયંકર વેસ. પૃ. ૬ કિસ્યું (કેવું); ય (જે); સરિ (સરમાં–તળાવમાં); અમ્યું (એવું); છિ (છે); સરિ (માથે); લોયણું (લોચન)
એજ પદ્યમય ગ્રન્થમાં બીજાં નીચેનાં જૂનાં રૂપો માલમ પડે છે – અછે (છે); કરિ, રમિ (કરે, રમે). હર્વિ (હવે); પણિ (પણ); તિહાં (ત્યાં); યમ (જેમ); અનિ (અને); નું (જે); , (તો).
રાઈ (રાજાએ); તસ (તેનું); ર્મિ (મે); રાઉલી (રાજાની); જાસ (જેનું); જતાં (જ્યાંસુધી–ત્યાંસુધી); હાઈસે (હેશે); લેહત્યે લેશે)
ગધને નમુને –
તે બ્રાહ્મણ બેલિઉ તાહરઈ ઘરે ભજન ન કરું તાહરઈ ઘરે રાક્ષસનું કર્મ દેખું છું . વલિ ઘરનું ધણું બલિઉ . સ્વામી એ બાલક છવાડુ તુ જીમુ ! પછી તેણઈ બ્રાહ્મણિ ઘરમાંહિ થકુ સંજીવનની વિદ્યાનું પુસ્તક કાઢું . છેડીનઈ વાંચ્યું છે તે બાલકની ભસ્મ ઢગલું કીધું ! મંત્ર ભણી ભણી ભસ્મીભૂત બાલિક સજીવન કીધું તે બ્રાહ્મણ પ્રતિક્ષ દીઠ વિમાસવા લાગુ છુ એ પુસ્તક માહરઈ હાથિ ચડઇ તુ એ કન્યા જીવાડું ૧છે તેના ઘરમાંહિ પઇસી પુસ્તક ઘેરી લેઇનઈ તેણઈ સમસાન આવ્યું છે પૃ૦ ૧૦૫
ઇ. સ. ના ૧૬મા સૈકાનાં ખત––ઈ. સ. ના ૧૬મા સૈકામાં મળી આવતાં તેમાં પણ જૂની ગુજરાતીનાં ઈંકાર ને ઉકારવાળા રૂપ માલમ પડે છે.