________________
ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ
સૌરકર્મ કરિઉ હુઇ તેહનું સૂતક દિન રૂ. જનાઈ દીધું હુઇ તેનું સૂતક દિન ૨૦. વિવાહ હૂજ઼ હુઇ તેહનું દિન ૨૬. આદિત્યવારિ જી મલસ્નાન કીજઇ તુ તાવ ચડઇ. માધમાસિ બુધવારિ મહિષી વીઆઇ તે ધમ્મિદી જઈ ગ્રહશાંતિ કરાવીઇ તુ શુભ હુઇ,
૪૬
ગુજરાતી ભાષાના ઇતિહાસ, ૩૦ ૬૯-૦૧ ઇ. સ.ના ૧૬મા સૈકામાં લખાયલાં બ્રાહ્મણ અને જૈન પુસ્તક વગેરેમાંના નમુના:--
લાવણુસમયગણિવિરચિત ‘વિમલપ્રબન્ધ'માંથી:-- કહિ સરસતિ વલતું વયણ, ભગત મ આણેશિ શ્રૃતિ । વિમલમંત્રિગુણ ગામતાં હું આવિશિ એકતિ॥ ૨૩ ॥ અંગિ જિ તારઇ અવતરી, મેાલેશિ યવિલાસ । નવ નવ વાંણિયણ રસિ, પૂરિસિ તાહારી આસ. ॥ ૨૪॥ કવલ વિમલ તે કિડાં હવુ, મેાલું તસ ઉતપત્તિ। ધર્મકાજ કીધાં કશાં, ચતુર સુઉ એક ચિત્તિ. ॥ ૨૫॥ ચિહંસઈ બેઅણુ આપણે, તેઅણુ એક પ્રમાણુ । જેઅણુ લાખજિ દેવકાં, જંખ્ દીવ વર્ષાણુ॥ ૨૬ ॥ લક્ષમાં લેવા જેવા શબ્દે~વણું ( વણુ, વચન); કશાં ( કશાં, કેવાં ); સઈ ( શતી ); સરસતિ ( સરસતી, સરસ્વતી ) શબ્દરૂપ-આણેશિ ( આણીશ ); વિશિ, ખાલેશ, વગેરે; તસ (તેના); ચિત્તિ (ચિત્ત); દેવકાં (દેવનાં); એકંતિ (એકાન્તમાં); રસિ (રસમાં); સુહુઉ (સુણે!)
કાટમાંહિ કાટીધ્વજ વસઇ, ઊંણા તે ગઢ બાહરિ ષિસઇ। લાષીણા લષ ભેલા થાઇ, શુ ન્યાય છિ નગરીમાંહિ ॥૩॥ પૃ. ૩૦ ષિસ-ખિસે-ખસે; લાષીણા-લાખીણા-લાખની પૂંછવાળા. પ્રાકૃતમાં ને સ્ અને ટ્ના વ્ થાય છે; તેથી જૂનાં પુસ્તકામાં ને બદલે વ્ અને ને બદલે ગ્ લખવાના પ્રચાર પડ્યો જણાય છે,
२