________________
૪૪
ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ છિ–અછિ (છે); ધ–ચાલુ-ઝાલું (ધરે, ચાલો, ઝાલો); કીજિ–લીજિ (કીજે, લીજે); ષષ્ઠી-ભાગ્યકેસ; સહકાર; ત્રીજી-તિણિ, મિ, વેગિ, કાલિ, માહારાજ; સપ્તમી-ઠામિ; મનિ; વનિ; કારણિ; પંચમી-શાંત થકાં;
અવ્યય-નિ (ને); મિહિ; જેટલિ; તેટલિ; ઇમ; જુ (જે); તુ (); અહીંકણિ (અધિકરણવાચક, કણિ—કને; બેવડે અધિકરણ છે; કાંઈ; ઘણુંઈ
નામે–પ્રાણિઉ (પ્રાણ-ઉ–લઘુત્વવાચક, તિરસ્કારવાચક); પાપિઉ; નયનાં (પ્ર. બ૦; ; આંખે); પાપી ઉતર્યું; આયુનુ યોગ; શું મર્મ, વ્યાધ વેગલુ ગઉ; વગેરે.
સર્વનામ-મૃદ્ધિ (મને) શબ્દ-છેહ (ડ)
રચના-સેવાથી ચૂકી નહિ (સેવાથી–અપાદાન. પડી નહિ, ભ્રષ્ટ ન થઈ હાલ સપ્તમી વપરાય છે.); આણિ કામિ, તેણિ વનિ (વિશેષણને વિશેષ્ય સાથે વિભકિતમાં અન્વય)
ભીમ કવિએ રચેલા “હરિલીલા ળકળા–ના ૧૭મા સૈકામાંના હસ્તલિખિત પુસ્તકમાંથી રા. નવલરામભાઈએ આપેલ ઉતારે –
સિંહાસન બિહુ છિ ક્રૂર રાઈ મોટુ તેહ તણે મહિમાયિ
શબ્દ એક હૌઉં આકાશ કંસ તાહાર કરસિ નાશ સમ્યક વૈરી જાણે તેહ એહનું ગરમ આઠમુ જેહ